Home Tags Rajasthan

Tag: Rajasthan

કર્ણાટક, ગોવાની સ્થિતિ જોઈને એમપી અને રાજસ્થાનમાં એલર્ટ થઈ કોંગ્રેસ…

નવી દિલ્હીઃ કર્ણાટકથી લઈને ગોવા સુધી પોતાના ધારાસભ્યોને બચાવવાના કામમાં લાગી ગઈ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ નેતૃત્વ હાઈ એલર્ટ પર છે. હકીકતમાં બંને રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ...

વિશ્વ ગૌરવની વાતઃ યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ થયું પિંક સિટી...

જયપુર- યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં ભારતના વધુ એક શહેરનો સમાવેશ થયો છે. રાજસ્થાનની રાજધાની જયપુર શહેરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ એલાન યુનેસ્કોએ શનિવારે કર્યુ....

રાજસ્થાનના બાડમેરમાં રામકથા વખતે વંટોળ ફૂંકાતા મંડપ ધ્વસ્ત થતાં 15 જણનાં...

જયપુર - રાજસ્થાનના બાડમેર જિલ્લાના જસોલ ગામમાં આજે બપોરે બનેલી એક કરૂણ દુર્ઘટનામાં ભારે વરસાદ અને જોરદાર વંટોળ ફૂંકાતા રામકથા સ્થળે મંડપ તૂટી પડતાં 15 જણ માર્યા ગયા છે...

રાજસ્થાનની સુમન રાવ બની ‘ફેમિના મિસ ઈન્ડિયા 2019’

મુંબઈ - રાજસ્થાનનિવાસી સુમન રાવે 'ફેમિના મિસ ઈન્ડિયા 2019'નો તાજ જીત્યો છે. શનિવારે સાંજે અહીં વરલી સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 56મી મિસ ઈન્ડિયા સૌંદર્ય સ્પર્ધાના ગ્રાન્ડ...

જો બુરખા પર પ્રતિબંધ મૂકવો હોય તો ઘૂંઘટ ઉપર પણ મૂકવો...

મુંબઈ - બોલીવૂડના ગીતકાર અને પટકથાલેખક જાવેદ અખ્તરે કહ્યું છે કે મુસ્લિમ સ્ત્રીઓનાં બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકતો કોઈ કાયદો ઘડવો હોય તો રાજસ્થાનમાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા ઘૂંઘટ...

અણધાર્યાં વાતાવરણથી આ 3 રાજ્યમાં સૌથી વધુ નુકસાન, 64 મૃત્યુ

નવી દિલ્હીઃ વાતાવરણમાં આવેલા પરિવર્તનની અસર દેશભરમાં વર્તાઈ રહી છે. પશ્ચિમ, મધ્યમ અને ઉત્તર ભારતના ખેતરોમાં આંધીને લીધે ઘણું નુકસાન થયું છે. સૌથી વધારે નુકસાન ગુજરાત, રાજસ્થાન અને મધ્ય...

વાવાઝોડા અને વરસાદના કારણે ભારતના 3 રાજ્યોમાં 31 લોકોએ જીવ ગુમાવ્યા…

નવી દિલ્હીઃ વાવાઝોડા અને તોફાને દેશના ઘણા શહેરોમાં પોતાનો કહેર વરસાવ્યો છે. દેશના ઘણા શહેરોમાં વાવાઝોડા સાથે કરા પણ પડ્યા હતા. રાજસ્થાનમાં વાવાઝોડા અને વરસાદના કારણે 9 લોકોના મોત...

ગંભીર વાતઃ ભારતમાં એક જ અઠવાડિયામાં સ્વાઈન ફ્લૂનાં અઢી હજાર કેસ...

નવી દિલ્હી - સીઝનલ ઈન્ફ્લુએન્ઝા (H1N1), જે સ્વાઈન ફ્લૂ તરીકે પણ ઓળખાય છે, બીમારીનાં 2,500થી વધુ કેસો ભારતમાં માત્ર એક જ અઠવાડિયામાં નોંધાયા હતા. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એજન્સીના...

રાજસ્થાન સરહદ પર હવાઈ દળે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું

જયપુર - વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાનને સુખરૂપ સ્વદેશ રવાના કરી દીધા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેની તંગદિલી થોડીક હળવી જરૂર થઈ છે, પરંતુ આજે એક પાકિસ્તાની માનવરહિત અવકાશી વાહન...