બોલીવુડ કલાકારો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે પતિ-પત્ની બની ગયાં છે. બંનેએ 12 ફેબ્રુઆરી, રવિવારે મુંબઈના લોઅર પરેલ ઉપનગરસ્થિત હોટેલ સેન્ટ રેજિસ ખાતે એમનાં સગાંસંબંધીઓ તથા મિત્રો માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં બોલીવુડનાં અનેક જાણીતાં કલાકાર-કસબીઓ અને નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી.
સિદ્ધાર્થ અને કિયારાએ 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરમાં લગ્ન કર્યાં હતાં.
નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર અને એમની પત્ની-અભિનેત્રી વિદ્યા બાલન
વિવેક ઓબેરોય એની પત્ની પ્રિયંકા સાથે
ઉદ્યોગપતિ આકાશ અંબાણી એમના પત્ની શ્લોકા સાથે
આયુષમાન ખુરાના એની પત્ની તાહિરા સાથે
અતુલ અગ્નિહોત્રી, પત્ની અલ્વિરા ખાન (જમણે)
વિકી કૌશલ
કરીના કપૂર-ખાન અને કરણ જોહર
કરીના કપૂર-ખાન
આલિયા ભટ્ટ અને નીતૂ સિંહ-કપૂર (સાસુ-વહુ)
રોહિત શેટ્ટી
ઈશાન ખટ્ટર
વિદ્યા બાલન
આશુતોષ ગોવારીકર એમના પત્ની સુનિતા સાથે
અજય દેવગન અને કાજોલ
અનુપમ ખેર
અભિષેક બચ્ચન
ગૌરી ખાન
ભૂમિ પેડણેકર
રણવીર સિંહ
શિલ્પા શેટ્ટી-કુંદ્રા
સંજય લીલા ભણસાલી
ઉદ્યોગપતિ અદર પૂનાવાલા
રકુલપ્રીત સિંહ અને બોયફ્રેન્ડ, નિર્માતા જેકી ભગનાની