Home Tags Family

Tag: Family

‘જુગ જુગ જિયો’નું ટ્રેલર: હાસ્ય-પ્રેમ, રંગ-નાટ્યાત્મક્તાથી ભરપૂર

મુંબઈઃ આગામી હિન્દી કોમેડી ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું ટ્રેલર તેના નિર્માતાઓએ રિલીઝ કર્યું છે. ત્રણેક મિનિટના ટ્રેલર પરથી આ ફિલ્મ પ્રેમ, હાસ્ય, રમૂજ, રંગ અને નાટ્યાત્મક્તાથી ભરપૂર હશે એવું...

ડોંબિવલીમાં ક્વૉરીમાં ડૂબી જવાથી પાંચ પરિવારજનોનાં મૃત્યુ

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના ડોંબિવલી ઉપનગરમાં પાણીથી ભરાયેલી પથ્થરની એક ખાણમાં ડૂબી જવાથી એક જ શ્રમિક પરિવારના ત્રણ બાળકો સહિત પાંચ સભ્યોનાં કરૂણ મરણ નિપજ્યા છે. આ ઘટના ડોંબિવલી...

કેનેડામાં કોવિડ-વિરોધને પગલે PM ટ્રુડો ગુપ્તવાસમાં

ઓટ્ટાવાઃ કેનેડાના સરકારે લાગુ કરેલા કોરોનાવાઈરસ નિયંત્રણોની વિરુદ્ધમાં આ પાટનગર શહેરમાં પ્રચંડ વિરોધ ઊભો થતાં દેશના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો એમના પરિવારજનો સાથે અત્રેનું નિવાસસ્થાન છોડીને કોઈક ગુપ્ત સ્થળે...

દુબઈમાં સોનુ નિગમ પરિવાર સહિત કોરોના સંક્રમિત

મુંબઈઃ બોલીવૂડ અને ટીવીના કેટલાક કલાકારો કોરોના સંક્રમિત થયા છે. મશહૂર સિંગર સોનુ નિગમ અને તેનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. સોનુએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કરીને આ...

બરફના તોફાનમાં ફસાયેલા લોકો ત્રણ-દિવસ પછી નીકળવામાં...

લંડનઃ ઇંગ્લેન્ડમાં હાલમાં આવેલા ભારે બર્ફિલા તોફાનમાં સૌથી ઊંચાઈવાળા પબમાં ફસાયેલા ત્રણ ડઝન લોકો હવે ત્રણ રાત પછી એ પબમાંથી નીકળી શક્યા હતા. યોર્કશાયર ડેલ્સના ટેન હિલ ઇનમાં મોજમસ્તી...

પરિવારજનો કહે છે, ‘સિદ્ધાર્થ જરાય માનસિક-તણાવમાં નહોતો’

મુંબઈઃ જાણીતા ટીવી સિરિયલ તથા ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (40)ના હૃદયરોગના હુમલાને કારણે આજે થયેલા નિધનથી મનોરંજન જગતમાં સન્નાટો વ્યાપી ગયો છે. સલમાન ખાન સંચાલિત રિયાલિટી ટીવી શો ‘બિગ...

બ્રેઇન-ડેડ 13 વર્ષની માસૂમે ચાર-લોકોને નવી જિંદગી...

ચંડીગઢઃ શહેરની 13 વર્ષીય એક કિશોરીનાં અંગોથી ચંડીગઢ અને મુંબઈમાં ચાર રોગીઓને નવું જીવન મળ્યું છે. એ કિશોરીને સેરેબ્રલ ઓડેમાની બીમારીને કારણે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી હતી, એમ...

અમેરિકામાં ગુજરાતી પરિવારની ઈમાનદારીની સર્વત્ર પ્રશંસા

ન્યૂયોર્કઃ અમેરિકામાં રહેતા એક ભારતીયએ પોતાની ઈમાનદારીનું જે પ્રદર્શન કર્યું છે એનાથી તેની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે. આ ભારતીય પરિવારે તેની એક ગ્રાહકને 10 લાખ ડોલર અથવા લગભગ...

બજાજ ઓટો કોરોનાથી મરનારના પરિવારને પગાર ચૂકવશે

પુણેઃ કોરોના રોગચાળાનો સમય વિશ્વ માટે મુશ્કેલ રહ્યો છે. એનાથી પણ વધુ એવા લોકો માટે જેમણે રોગચાળાને કારણે તેમના પોતાનાં સગાંવહાલાં ગુમાવી ચૂક્યા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કેટલીક કંપનીઓ...

શિલ્પા શેટ્ટીનાં પરિવારજનો કોરોનાનો શિકાર બન્યાં

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીએ બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી-કુન્દ્રાનાં ઘરમાં પણ મોટા પાયે ત્રાટક ફેલાવ્યું છે, પરંતુ એમાંથી ખુદ શિલ્પા બચી જવા પામી છે. શિલ્પાએ સોશિયલ મિડિયા મારફત જાણકારી આપી...