Tag: Bollywood
સલમાનને ધમકી આપનાર 3-એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં
મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ઈમેલના માધ્યમથી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ ધાકડ રામને સ્થાનિક અદાલતે 3 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે જેથી આ કેસમાં...
રાષ્ટ્રીય એવોર્ડવિજેતા (‘પરિણીતા’) દિગ્દર્શક પ્રદીપ સરકાર (67)નું...
મુંબઈઃ 'પરિણીતા' (2005), 'લાગા ચુનરી મેં દાગ' (2007), 'લફંગે પરિંદે' (2010), 'મર્દાની' (2014) અને હેલિકોપ્ટર ઈલા (2018) સહિત અનેક હિન્દી ફિલ્મો અને 'અબ કે સાવન', 'પિયા બસંતી' સહિત અનેક...
શૂટિંગ દરમિયાન અક્ષયકુમાર જખ્મી થયો
મુંબઈઃ બોલીવુડમાં અક્ષયકુમાર એવો અભિનેતા છે જે પોતાની ફિલ્મોમાં એક્શન સીન્સ ભજવતી વખતે પોતાના બોડી ડબલ્સ કે ડુપ્લિકેટનો બહુ ઓછો ઉપયોગ કરે છે. પરંતુ, સ્કોટલેન્ડમાં આગામી ફિલ્મ 'બડે મિયાં...
ઓસ્કર-વિજેતા નિર્દેશિકા કાર્તિકી ગોન્સાલ્વિઝને બોલીવુડમાં રસ નથી
ચેન્નાઈઃ શોર્ટ ડોક્યૂમેન્ટરી 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' માટે આ વર્ષનો ઓસ્કર એવોર્ડ જીતનાર નિર્દેશિકા કાર્તિકી ગોન્સાલ્વિઝને કમર્શિયલ ફિલ્મનિર્માણ ક્ષેત્રમાં ઝંપલાવવામાં દિલચસ્પી નથી.
એક મુલાકાતમાં એમણે કહ્યું, 'કમર્શિયલ ફિલ્મો બનાવવાનું હું ખરેખર...
બાગેશ્વર ધામ પર ફિલ્મ બનશે
આજના સમયમાં બાગેશ્વર ધામ એક એવું નામ છે જે દેશ જ નહીં પરંતુ હવે દુનિયા પણ જાણી ચુકી છે. બાગેશ્વર સરકારને કોઈ પરિચયની જરૂર નથી. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ...
માતા લક્ષ્મીજીનું અપમાનઃ તાપસી પર નેટયૂઝર્સ ભડક્યાં
મુંબઈઃ તાપસી પન્નૂ બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રી છે, પરંતુ તેની એક હરકતે ઈન્ટરનેટ યૂઝર્સને ગુસ્સે કરી દીધાં છે. એક ફેશન શોમાં તાપસીએ લાલ રંગનાં બોલ્ડ ડ્રેસની સાથે ગળામાં પહેરેલાં એક...
‘પુષ્પા 2’ માં બોલિવૂડ સ્ટાર્સની થઈ શકે...
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ સિનેમાઘરોમાં ભારે હિટ રહી હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનનો લુક્સ, તેના ડાયલોગ્સ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. ઈન્ડિયા લેવલ પર રિલીઝ થયેલી...
અસરાનીએ ‘શોલે’ ના જેલરને યાદગાર બનાવ્યો
નિર્દેશક રમેશ સિપ્પિની ફિલ્મ 'શોલે' (૧૯૭૫)માં અસરાનીએ 'જેલર' ની જે ભૂમિકાથી લોકપ્રિયતા મેળવી હતી એ માટે ખરેખર ઘણી મહેનત કરી હતી. જ્યારે 'શોલે' મળી ત્યારે અસરાની ઘણી ફિલ્મોમાં કામ...
સલમાન ખાનને ઈમેઇલ પર ગોલ્ડી બરાડથી ધમકી...
મુંબઈઃ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ હાલમાં જેલમાંથી ઇન્ટરવ્યુ આપતાં સલમાન ખાનને મારવાની ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે તે ચાર-પાંચ વર્ષોથી સલમાન ખાનને મારવા ઇચ્છે છે. હાલમાં સલમાન ખાનને...