Home Tags Actor

Tag: actor

અભિનેતા અન્નૂ કપૂર ફ્રાન્સમાં લૂંટાઈ ગયા

મુંબઈઃ બોલીવુડ ચરિત્ર અભિનેતા અન્નૂ કપૂર હાલ ફ્રાન્સમાં રજા માણવા ગયા છે. પરંતુ પ્રવાસ દરમિયાન એમને કડવો અનુભવ થયો છે. એમનો સામાન ચોરાઈ ગયો છે. જેમાં ગેજેટ્સ અને કિંમતી...

કોરોના-પોઝિટીવ હોવા છતાં શાહરૂખ લગ્ન સમારોહમાં ગયો?

મુંબઈઃ દક્ષિણી ફિલ્મોની જાણીતી અભિનેત્રી નયનતારા અને એનાં બોયફ્રેન્ડ તથા દિગ્દર્શક વિગ્નેશ શિવન આજે ચેન્નાઈમાં મહાબલીપુરમ રિસોર્ટ ખાતે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. આ લગ્નસમારંભમાં દક્ષિણી ફિલ્મસૃષ્ટિ અને હિન્દી ફિલ્મ જગતના...

સલમાનને ધમકીઃ ગેંગસ્ટર બિશ્નોઈની પૂછપરછ કરાઈ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનના પિતા અને જાણીતા સંવાદલેખક, નિર્માતા, પટકથાલેખક સલીમ ખાનને હત્યાની ધમકી આપતી એક નનામી નોંધ મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર ફરિયાદ નોંધીને પત્ર કોણે મોકલ્યો...

શાહરૂખ-પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નિર્દોષ જાહેર

મુંબઈઃ કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ક્રૂઝ જહાજ પર ડ્રગ્સ વેચવામાં આવી હોવાના ગયા વર્ષના કેસમાં બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને તમામ આરોપોમાંથી આજે નિર્દોષ...

નવાઝુદ્દીનની હોલીવુડમાં-એન્ટ્રીઃ ‘લક્ષ્મણ લોપેઝ’ ફિલ્મમાં મળ્યો રોલ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ગઈ કાલે ફ્રાન્સના કાન્સ શહેરમાં આયોજિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2022માં રેડ કાર્પેટ પર વોક કર્યું. આ સાથે જ એમણે કારકિર્દીમાં એક નવી સિદ્ધિ હાંસલ કરી...

એક્ટર ઈમરાનખાન, પત્ની અવંતિકા છૂટાછેડા લેવા મક્કમ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા આમિર ખાનનો ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાન અને તેની પત્ની અવંતિકા મલિકનાં લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે. અહેવાલ મુજબ, બંને જણ સુલેહ કરવા માગતાં નથી અને ટૂંક...

કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપને અજય દેવગનનો જડબાતોડ-જવાબ

મુંબઈઃ ‘હિન્દી હવે ભારતની રાષ્ટ્રીય ભાષા રહી નથી’ એવા કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપે ગઈ કાલે વ્યક્ત કરેલા એક મંતવ્યનો બોલીવુડ અભિનેતા અજય દેવગને ઉગ્ર પ્રતિસાદ આપ્યો છે. ‘રનવે 34’...

અમારે બનવું છે ‘દક્ષિણના કપૂર્સ’: ચિરંજીવી

હૈદરાબાદઃ પોતાની આગામી તેલુગુ ફિલ્મ ‘આચાર્ય’ના પ્રચાર માટે એક વિશેષ ઈન્ટરવ્યૂમાં મેગાસ્ટાર ચિરંજીવીએ કહ્યું કે પોતે એવું ઈચ્છે છે કે એમનો પરિવાર ‘સાઉથના કપૂર્સ’ તરીકે ઓળખાય. એમણે એમના અભિનેતા...