Home Tags Actor

Tag: actor

દિવંગત-એક્ટર સુશાંતસિંહવાળો ફ્લેટ લેવા કોઈ તૈયાર નથી

મુંબઈઃ બોલીવુડનો પ્રતિભાશાળી અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરની હાઉસિંગ સોસાયટીમાં જે ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો તે ભાડા પર લેવા માટે કોઈ તૈયાર નથી. બોલીવુડ હંગામા...

સામાન ગુમાતાં રાણા દગ્ગુબાતી ઈન્ડીગો-એરલાઈન પર ભડક્યો

હૈદરાબાદઃ દક્ષિણી ભાષાઓની ફિલ્મોના અભિનેતા રાણા દગ્ગુબાતીએ ટ્વિટરના માધ્યમથી ઈન્ડીગો ઉપર પોતાનો રોષ ઠાલવ્યો છે અને પોતાને ભારતમાં અત્યાર સુધીમાં સૌથી ખરાબ વિમાનપ્રવાસનો અનુભવ કરાવનાર એરલાઈન તરીકે ઓળખાવી છે....

પ્રભાસ-કૃતિનાં સંબંધને વરૂણનું સમર્થન?

મુંબઈઃ વરૂણ ધવન અને કૃતિ સેનને હાલમાં જ રિલીઝ થયેલી 'ભેડિયા' ફિલ્મમાં કરેલાં અભિનયને દર્શકોએ વખાણ્યો છે. આ કૃતિ તેની આગામી નવી ફિલ્મ 'આદિપુરુષ'માં તેનાં હિરો પ્રભાસ સાથે વાસ્તવિક...

સબા સાથે રહેવા જવાના અહેવાલને રિતીકનો રદિયો

મુંબઈઃ બોલીવુડ અભિનેતા રિતીક રોશન ટૂંક સમયમાં જ એની સાથી સબા આઝાદની સાથે રહેવા જવાનો છે એવા એક અહેવાલને રિતીકે રદિયો આપ્યો છે અને કહ્યું છે કે ખોટી માહિતીથી...

રણવીરસિંહ પણ IIFA-2023 કાર્યક્રમમાં સ્ટેજ પરફોર્મન્સ આપશે

મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણવીરસિંહ આવતા વર્ષે અબુ ધાબીના ઈતિહાદ અરીના ખાતે નિર્ધારિત IIFA (ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી) એવોર્ડ્સની 23મી આવૃત્તિ કાર્યક્રમમાં પરફોર્મ કરવાનો છે. એવોર્ડ કાર્યક્રમ આવતા વર્ષની 10-11...

આલિયા-રણબીર બન્યાં માતા-પિતા; દંપતીને પ્રાપ્ત થયું છે...

મુંબઈઃ બોલીવુડ કલાકાર દંપતી રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં પરિવારમાં આનંદનો અવસર આવ્યો છે. આલિયાએ આજે બપોરે અહીં પુત્રીને જન્મ આપ્યો છે. દંપતીનું આ પહેલું જ સંતાન છે. દંપતી...

ફિલ્મીહસ્તીઓ મારફત ટોઈલેટ પ્રોડક્ટ્સનો પ્રચાર: અક્ષયકુમાર મોખરે

મુંંબઈઃ ભારતમાં ટોઈલેટ અને ફ્લોરની સફાઈ કરતી પ્રોડક્ટ્સ વેચવા માટે કંપનીઓ ફિલ્મી હસ્તીઓનો ખૂબ ઉપયોગ કરે છે. આવી કંપનીઓ એમની પ્રોડક્ટ્સનો પ્રચાર કરવા માટે ફિલ્મી કલાકારોનો ઉપયોગ કરે છે.  TAM...

કશ્મીરમાં તોફાનીઓએ ઈમરાન હાશ્મી પર પથ્થર ફેંક્યા

શ્રીનગરઃ બોલીવુડ અભિનેતા ઈમરાન હાશ્મી પર કશ્મીરમાં અમુક તોફાની તત્ત્વોએ હુમલો કર્યો હોવાનો અહેવાલ છે. હાશ્મી હાલ પહલગામમાં એની એક નવી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. એ બાજુની માર્કેટમાં...