Home Tags Wedding

Tag: wedding

નાઈટ-કર્ફ્યૂમાં લગ્નસમારંભ બળપૂર્વક બંધ કરાવનાર અધિકારી સસ્પેન્ડ

અગરતાલાઃ બે દિવસથી સોશિયલ મિડિયા પર લગ્ન સમારંભને લગતો એક વિડિયો ફરી રહ્યો છે, જેમાં એક અધિકારી એક ભપકાદાર લગ્ન સમારંભ સ્થળે પોલીસ ટૂકડીની સાથે ત્રાટક્યા છે અને કોરોનાવાઈરસ...

ક્રિકેટર બુમરાહ, ટીવી પ્રેઝન્ટર સંજના લગ્નગ્રંથિથી જોડાયાં

પણજીઃ ભારતના જમોડી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટીવી સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સંજના ગણેશન સાથે આજે લગ્ન કરીને ઘરસંસાર માંડ્યો છે. લગ્નની ખાનગી વિધિ આજે ગોવામાં યોજવામાં આવી હતી અને એ...

ગોવામાં બુમરાહ ટીવી-એન્કરની સાથે લગ્ન કરશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આજકાલ લગ્નને લઈને ન્યૂઝમાં છે. બુમરાહ આ મહિને સ્પોર્ટ્સ ટીવી એન્કર સંજના ગણેશનની સાથે ગોવામાં લગ્નના સાત ફેરા લેવાનો છે....

દિયા મિર્ઝાએ મહિલા ગોર પાસે લગ્નવિધિ કરાવી

(તસવીર સૌજન્યઃ દિયા મિર્ઝા ટ્વિટર)

જયદેવ ઉનડકટે ગર્લફ્રેન્ડ રિનીને જીવનસાથી બનાવી…

ઉનડકટ ભારત વતી એક ટેસ્ટ મેચ, સાત વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને 10 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. ટેસ્ટમાં એના નામે એકેય વિકેટ નથી, પણ વન-ડે ક્રિકેટમાં 8...

વરુણ ધવન, નતાશા દલાલ બન્યાં જીવનસાથી

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા વરુણ ધવને એની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ગઈ કાલે અહીંથી નજીકના અલીબાગ ખાતેના મેન્શન હાઉસ રિસોર્ટમાં પરિવારજનો તથા કરણ જોહર, મનિષ મલ્હોત્રા, ઝોઆ મોરાની,...

મૌની રોય કદાચ દુબઈનાં બેન્કરને પરણશે

મુંબઈઃ 2021ની શરૂઆત બોલીવૂડ માટે સારા સમાચારોથી થઈ રહી છે. અભિનેતા વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવાનો છે એવા સમાચાર બાદ હવે બોલીવૂડ અને ટીવી સિરિયલોની...

ધરમપુરમાં ભાજપપ્રમુખે લગ્નમાં કોરાના ગાઇડલાઇન્સના કર્યા લીરેલીરા

વલસાડઃ રાજ્યમાં કોરોના વાઇરસ વકરતાં સરકારે રાત્રિ કરફ્યુ, માસ્ક નહીં પહેરવા બદલ દંડ સહિતના ઉપાયો કરી રહી છે, ત્યારે ભાજપના નેતાઓ કાયદાથી પર હોય એમ વર્તી રહ્યા છે. વલસાડના...

11 દિવ્યાંગ-વંચિત યુગલો લગ્નગ્રંથિથી જોડાયા

ઉદયપુરઃ નારાયણ સેવા સંસ્થાન (NSS) એક સંસ્થા તરીકે દિવ્યાંગજનો અને વંચિતોની સંપૂર્ણ સુખાકારી માટે સામુદાયિક ઉત્થાન માટેની કામગીરી અદા કરવામાં હંમેશા મોખરે રહે છે. NSS સંસ્થા પોલિયો અને જન્મજાત...

કુસ્તીબાજો બજરંગ-સંગીતા લગ્નગ્રંથિથી જોડાયાં

બલાલી (હરિયાણા): દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા કુસ્તીબાજ કોચ મહાવીર ફોગાટની નાની દીકરી સંગીતાએ કુસ્તીબાજ બજરંગ પુનિયા સાથે લગ્ન કરી લીધાં છે. કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી બંનેએ સાદાઈથી લગ્ન કર્યા...