દેશભરમાં મહાશિવરાત્રીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી…

આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દેશભરમાં અનેક મંદિરોમાં હિન્દુ શ્રદ્ધાળુઓ ભગવાન શંકરનાં દર્શન, પૂજા-અર્ચના કરતાં જોવા મળ્યાં છે. મહારાષ્ટ્રના પુુણે જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શ્રદ્ધાસ્થાન ભીમાશંકર ખાતેના શંકર મંદિરમાં સવારથી જ દર્શનાર્થીઓની ભીડ જામી હતી.

ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા નદીમાં પવિત્ર સ્નાન માટે શ્રદ્ધાળુઓનો માનવમહેરામણગુજરાતના અંકલેશ્વર શહેરના પૌરાણિક રામકુંડ તીર્થ ક્ષેત્રમાં બિરાજમાન માંડવ્યેશ્વરનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરતાં શ્રદ્ધાળુઓ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]