Home Tags Maha Shivratri

Tag: Maha Shivratri

મહાશિવરાત્રિએ ઊમટેલી ભીડ માટે ‘ભગવાન જવાબદાર’: યોગેશ...

વડોદરાઃ રાજ્યમાં કોરોનાના કેસોમા દિન-પ્રતિદિન કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં મહાશિવરાત્રિની ઉજવણી વખતે આશરે બે લાખ લોકો ઊમટી પડ્યા હતા, ત્યારે માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું...

કુંભ હરિદ્વાર-2021: આજે મહાશિવરાત્રિ નિમિત્તે પહેલું શાહી-સ્નાન

હરિદ્વારઃ કુંભ મેળા માટે ઉત્તરાખંડના યાત્રાધામ હરિદ્વારમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે પહેલું શાહી સ્નાન કરવા માટે ગંગા નદી કાંઠે વસેલા હરિદ્વારમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં...

વિશ્વમાં સર્વત્ર શિવ છે…

શિવનું સ્વરૂપ કેવું છે? તેઓ કોઈ સ્થાનમાં વિરાજે છે? જો કોઈ કહે છે કે શિવ 15000 વર્ષ પહેલાંના યોગી છે, કે તેઓ કૈલાશમાં વિરાજે છે તો તે વાત તથ્ય...

દેશભરમાં મહાશિવરાત્રીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી…

ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા નદીમાં પવિત્ર સ્નાન માટે શ્રદ્ધાળુઓનો માનવમહેરામણગુજરાતના અંકલેશ્વર શહેરના પૌરાણિક રામકુંડ તીર્થ ક્ષેત્રમાં બિરાજમાન માંડવ્યેશ્વરનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરતાં શ્રદ્ધાળુઓ.