કઈ અભિનેત્રીને સૌથી પહેલાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના દીપોત્સવી-1999 અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

કનુ પટેલ (અમદાવાદ)

સવાલઃ કઈ અભિનેત્રીને સૌથી પહેલાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો?

જવાબઃ ૧૯૫૩માં ફિલ્મફેરે એવોર્ડની પ્રથા શરૂ કરી હતી. મીનાકુમારીને ‘બૈજુ બાવરા’ ફિલ્મમાં કરેલી ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો સર્વપ્રથમ પુરસ્કાર મળ્યો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]