Home Tags Temples

Tag: temples

મંદિરોમાં મફતમાં લાઉડસ્પીકર લગાવશે ભાજપના-નેતા મોહિત કંબોજ

મુંબઈઃ અઝાન માટે લાઉડસ્પીકરોના ઉપયોગ સામે હાલ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા મોહિત કંબોજે કહ્યું છે કે તેઓ મંદિરોમાં મફતમાં લાઉડસ્પીકરો મૂકાવી આપશે. એમણે ટ્વીટમાં લખ્યું...

કોરોનાઃ ગુજરાતમાં મોટાં મંદિરો કામચલાઉ બંધ

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી ગયા હોવાથી લગભગ તમામ મોટાં મંદિરોને થોડાક દિવસો પૂરતાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં, દ્વારકાસ્થિત ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકાધીશ મંદિર, મહેસાણાનું...

બધા મંદિરો ખુલવા જ જોઈએઃ રાજ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારના આદેશની અવગણના કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે – MNS) પક્ષના કાર્યકર્તાઓએ મુંબઈ અને પડોશના થાણે શહેરમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે મટકી (દહીહાંડી) ફોડતાં પોલીસે અનેક કાર્યકર્તાઓ સામે...

શિર્ડીના સાઈબાબા મંદિરમાં ભક્તોની ફરી જામી ભીડ

મુંબઈઃ આજથી મુંબઈ મહાનગર સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મંદિર સહિતના તમામ ધાર્મિક સ્થળોને ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કોરોના વાઈરસ રોગચાળો ફેલાવાને કારણે લાગુ કરાયેલા નિયંત્રણોને કારણે રાજ્યભરમાં ધાર્મિક સ્થળોને...

મંદિરો ફરી ખોલવાના મામલે ઠાકરે-ગવર્નર વચ્ચે પત્ર-યુદ્ધ

મુંબઈઃ એક અસાધારણ બનાવમાં, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજ્યમાં મંદિરો ફરી ખુલ્લા મૂકવાના મામલે અણછાજતું પત્ર-યુદ્ધ જામ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો...

મોલ ખોલ્યા તો મંદિરો કેમ નહીં? રાજ...

મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મંદિરો ફરી ખુલ્લા મૂકવાના મુદ્દે મહાવિકાસ આઘાડી સરકારના ઉદાસીન વલણ સામે વાંધો ઉઠાવ્યો છે અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કડક ભાષામાં...

મંદિરો હમણાં નહીં ખોલાય, ભગવાન આપણી અંદર...

મુંબઈઃ હાઈકોર્ટે મુંબઈ શહેરમાં પૂજા કરવા માટે જૈન મંદિરો સહિત ધાર્મિક સ્થળોને ફરી ખોલવા દેવાની અરજીને નકારી કાઢી છે. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાઈરસનો રોગચાળો નાબૂદ થયો નથી. તેથી...

આજનું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, વેધ 4...

સોમનાથઃ આજે 16 જૂલાઈએ અષાઢ સુદ પૂનમને મંગળવારના ખંડગ્રાસ ચંદ્રગ્રહણ યોગ બની રહ્યો છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે. જેને લઇને દેશવિદેશમાં મંદિરો ગ્રહણ પાળવામાં આવશે. ગુજરાતના પણ તમામ...

દેશભરમાં મહાશિવરાત્રીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી…

ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા નદીમાં પવિત્ર સ્નાન માટે શ્રદ્ધાળુઓનો માનવમહેરામણગુજરાતના અંકલેશ્વર શહેરના પૌરાણિક રામકુંડ તીર્થ ક્ષેત્રમાં બિરાજમાન માંડવ્યેશ્વરનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરતાં શ્રદ્ધાળુઓ.