Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!
Home Tags Security forces

Tag: security forces

સેનાએ ક્શમીર એન્કાઉન્ટરની વિગતો આપી, સાથે આ ચેતવણી પણ ખરી…

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યારબાદ સેના દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરને લઈને આજે સુરક્ષાદળો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ચિનાર કોર્પ્સના લેફ્ટનન્ટ...

કશ્મીરમાં સેનાને મોટી સફળતા, 6 આતંકીઓનો કર્યો સફાયો

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરના અનંતનાગ ખાતે આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં 6 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો...

સુરક્ષાદળોએ નવ મહિનામાં 130 નક્સલી ઠાર માર્યા, 1150 નક્સલીએ સરેન્ડર કર્યું

નવી દિલ્હી- દેશના નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે. સુરક્ષા દળોએ ગત નવ મહિનામાં લગભગ 130 નક્સલી ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે. જ્યારે 1150...

J&K: કુલગામમાં સુરક્ષાદળોએ 5 આતંકી ઠાર માર્યા, સર્ચ ઓપરેશન શરુ

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે સવારે શ્રીનગરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં સેનાના જવાનોએ...

નક્સલીઓની વધશે મુશ્કેલી, સુરક્ષાદળોના ટાર્ગેટ પર છે ટૉપ-20 કમાંડર

નવી દિલ્હી- આગામી દિવસોમાં નક્સલીઓની મુશ્કેલી વધશે. આપને જણાવી દઈએ કે, દેશની સુરક્ષા એજન્સીઓ મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાંડરોની યાદી તૈયાર કર્યા બાદ તેમના ઉપર જલદી મોટું ઓપરેશન શરુ કરવાની...

કશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટર: આતંકવાદી બનેલા પ્રોફેસર સહિત પાંચ ત્રાસવાદી ઠાર

શ્રીનગર - જમ્મુ અને કશ્મીરના શોપિયાં જિલ્લામાં આજે સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં પાંચ નાગરિકો માર્યા ગયા છે તેમજ પાંચ ત્રાસવાદીઓ ઠાર મરાયા છે. આ પાંચ ત્રાસવાદીઓમાંનો...

પુલવામાં એન્કાઉન્ટર: લશ્કરનો કમાંડર વસીમ શાહ ઠાર મરાયો

શ્રીનગર- જમ્મુ કશ્મીરના પુલવામામાં સિક્યુરિટી ફોર્સને આતંકીઓ સામેના ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકી કમાન્ડર વસીમ શાહ અને હફીઝ નાસિરને ઠાર કર્યા છે.   આર્મીના જવાનોએ 3...

WAH BHAI WAH