Home Tags Pradipsingh Jadeja

Tag: Pradipsingh Jadeja

સૂરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના પરિવારની ખોજ તેજ બનાવાઇઃ ગૃહરાજ્યપ્રધાન

સૂરત- સૂરતના ભેસ્તાન વિસ્તારમાં 11 વર્ષની બાળકીનો વિકૃત થયેલો મૃતદેહ મળી આવ્યો હતો જેના મૃતદેહ પર ઈજાના 86 નિશાન જોવા મળ્યા હતા, તેના પર અત્યાચાર અને દુષ્કર્મ કરવામાં આવ્યું...

૧૪મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર પૂર્ણ, કુલ 13 વિધેયક પસાર થયાં

ગાંધીનગર- ગુજરાતની 14મી વિધાનસભાનું પ્રથમ સત્ર પૂર્ણ થયું છે. ગુજરાતમાં સતત છઠ્ઠીવાર સત્તાના સૂત્રો સંભાળનારી ભાજપ સરકારને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના વધેલાં સંખ્યાબળની અસર રહી હતી અને સત્રમાં લોકશાહીને કલંકરુપ,...

રેસ્ટોરન્ટ માટે પોલિસ લાયસન્સ-રીન્યુઅલની જોગવાઇ રદ

ગાંધીનગર- ગુજરાતમાં આવેલા રેસ્ટોરન્ટ માટે પોલીસ તંત્ર પાસેથી લાયસન્સ કે રીન્યુઅલ માટેની પ્રક્રિયામાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ માહિતી ગુજરાત વિધાનસભામાં...

પોલિસ માટે હવે ત્રણ રૂમ રસોડાના સુવિધાજનક આવાસો બનાવશે સરકાર

ગાંધીનગર- પોલિસ અને તેમના પરિવારજનોને સુવિધાજનક, મોકળાશવાળા રહેણાંકોની સવલત મળે તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય લઇ હવેથી, બે રૂમ રસોડાના આવાસને બદલે ત્રણ રૂમ રસોડાવાળા આવાસો...

ગુજરાતના નવા DGP પદે શિવાનંદ ઝાની નિમણૂક

ગાંધીનગર- ૧૯૮૩ની બેંચના સિનિયર આઇ.પી.એસ. અધિકારી અને હાલમાં ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર જનરલ શિવાનંદ ઝાની મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યના નવા પોલીસ મહાનિદેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઝાને કાયમી...

આગામી વર્ષે 5,635 પોલીસની ભરતી થશે: પ્રદીપસિંહ જાડેજા

ગાંધીનગર- ગુજરાતના પોલીસ તંત્રમાં એક જ વર્ષમાં ૧૭,૫૩૨ જગ્યાઓ ભરવામાં આવી છે અને આ વર્ષના બજેટમાં ૫,૬૩૫ નવી જગ્યાઓ ભરવામાં આવનાર છે તેની સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે, એમ...

જાહેર ટ્રસ્ટોના 2.50 કરોડથી વધુ દસ્તાવેજોનું ડિજિટલાઈઝેશન પૂર્ણ: પ્રદીપસિંહ જાડેજા

ગાંધીનગર- ગુજરાતમાં ટ્રસ્ટીશિપની ભાવનાથી અનેક ટ્રસ્ટો સામાજિક સેવાઓ કરી રહ્ંયા છે. સમગ્ર રાજ્યમાં જાહેર ટ્રસ્ટ એક્ટ હેઠળ ૨.૪૪ લાખથી વધુ ટ્રસ્ટો અને સોસાયટી એક્ટ હેઠળ ૮૯ હજાર જેટલાં ટ્રસ્ટ...

25 જાન્યુઆરીના બંધના એલાનથી દૂર રહેવાનો સર્વાનુમતે લેવાયો નિર્ણય

ગાંધીનગર- ક્ષત્રિય સમાજના આગેવાન-પ્રતિનિધિઓએ પદ્માવત ફિલ્મના પ્રસારણ સામે વિરોધ વ્યકત કરવા આવતીકાલે ગુરુવારે 25 જાન્યુઆરીએ અપાયેલા બંધના એલાનને સમર્થન ન આપવા સર્વાનુમતે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. ફિલ્મ પદ્માવતના...

ગુજરાતઃ નવી સુવિધાપૂર્ણ ચેરિટી ઓફિસો

ગાંધીનગર- મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યા બાદ ચેરિટીનો કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યા પછી રાજયમાં ચેરિટી કમિશનર હસ્તકની જિલ્લા-કક્ષાની વિવિધ કચેરીઓ કે જે ભાડાના મકાનોમાં કે અન્ય સરકારી મકાનોમાં બેસતી હોય...

ગુજરાતઃ ‘બિનઅનામત વર્ગ શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ’ રચાયું

ગાંધીનગર- ગુજરાતમાં રાજય સરકારે ‘બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ’ની રચના કરી છે. આ નિગમની રચનાથી આગામી સમયમાં રાજ્યની અંદાજિત ૫૮ જેટલી બિનઅનામત જ્ઞાતિઓને મોટા પ્રમાણમાં રોજગારી અને...

WAH BHAI WAH

Facebook
RSS
YOUTUBE
YOUTUBE