Home Tags Iran

Tag: Iran

અમેરિકાએ પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મુક્યું, આ છે કારણ…

વોશિંગ્ટનઃ અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં નાંખી દીધું છે. અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ આ મામલે જાણકારી આપી છે. આ પહેલા અમેરિકાએ જાન્યુઆરીમાં પાકિસ્તાનને સ્પેશિયલ મોનિટરીંગ...

ઓપેકથી અલગ થઈ રહ્યું છે કતર, ભારતમાં ઇંધણ બજારમાં પડશે અસર

નવી દિલ્હીઃ કતરે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2019ના રોજ પેટ્રોલિયમ નિર્યાતક દેશોના સંગઠન ઓપેકથી અલગ થઈ જશે. કતર 1961માં ઓપેકમાં જોડાયું હતું અને હવે 60 વર્ષ બાદ...

ઈરાનમાંથી ઓઈલની આયાત કરવાનો દેશો પર પ્રતિબંધઃ અમેરિકાની યાદીમાંથી ભારત બાકાત

વોશિંગ્ટન - સત્તાવાર સમાચાર આવી ગયા છે. અમેરિકાએ ઈરાનમાંથી કાચા તેલની આયાત કરવા માટે દુનિયાના જે દેશો પર નિયંત્રણો મૂક્યા છે એમાંથી ભારતને એણે બાકાત કરી દીધું છે. અમેરિકાના વિદેશ...

આખરે ઈરાન મુદ્દે ઝૂક્યું અમેરિકા, ક્રૂડનો મુદ્દો ઉકેલાયો

વોશિંગ્ટન- અમેરિકાએ ભારતને ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખવાની પરવાનગી આપી દીધી છે. ન્યૂઝ ચેનલ બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ અમેરિકાએ 8 દેશોને ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની મંજૂરી આપી...

અમેરિકા હવે ક્રૂડ અને ગેસના મુદ્દે જગતને રંજાડશે

અમેરિકા ઈરાન સામે પાંચમી નવેમ્બરથી પ્રતિબંધોનો અમલ કરવા ધારે છે. ઈરાન અણુશસ્ત્રો બનાવે છે તેથી પ્રતિબંધો મૂકવાની વાત કરવામાં આવે છે, પણ કેટલાક જાણકારો કહે છે કે અમેરિકાનો અસલી...

ઈરાનથી તેલ ખરીદવાના ભારતના નિર્ણય બાદ પ્રતિબંધો પર છૂટ આપવા વિચારી...

વોશિંગ્ટન- અમેરિકન પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રમ્પ પ્રશાસન ઈરાન પર પ્રતિબંધોમાં છૂટ આપવા અંગે સક્રિય રીતે વિચારણા કરી રહ્યું છે. જે આગામી મહિનાથી ઈરાનથી તેલ આયાત ઘટાડનારા દેશો...

ઈઝરાયલના પીએમનો ઘટસ્ફોટ, UNમાં દેખાડ્યા ઈરાનના ગુપ્ત પરમાણુ ભંડારના પુરાવા

ન્યૂયોર્ક- ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન પર આરોપ લગાવ્યો છે. નેતન્યાહૂએ કહ્યું છે કે, વિશ્વ શક્તિઓ સાથે વર્ષ 2015ના કરાર છતાં ઈઝરાયલની રાજધાની પાસે ઈરાન ગુપ્ત પરમાણુ ભંડાર રાખી...

સાઉદી અરેબિયા, UAE પર મિસાઈલ હુમલા કરવાની ઈરાને ધમકી ઉચ્ચારી

તહેરાન- ઈરાનમાં કટ્ટરપંથી રિવોલ્યૂશનરી ગાર્ડ્સના એક નજીકના ગણાતા મીડિયા સંગઠને ગતરોજ એક વીડિયો જારી કર્યો છે. જેમાં સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમિરાતની રાજધાનીઓ પર મિસાઈલ હુમલા કરવાની ધમકી...

ઈરાક પર હુમલો થશે તો ઈરાન પર નિર્ણાયક કાર્યવાહી કરશે અમેરિકા:...

વોશિંગ્ટન- અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી છે કે, જો તેના સહયોગીઓ દ્વારા ઈરાકમાં કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો અમેરિકા દ્વારા ઈરાક સામે સામે નિર્ણાયક પગલાં લેવામાં આવશે. વધુમાં...

આગામી એક મહિનામાં ભારતીય કંપનીને ચાબહાર પોર્ટ સોંપશે ઈરાન

તહેરાન- ઈરાન આગામી એક મહિનાની અંદર તેનું ચાબહાર પોર્ટ ભારતીય કંપનીને સોંપશે. ઈરાનના માર્ગ અને શહેરી વિકાસ પ્રધાન અબ્બાસ અખોંદીએ આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, કરારના...