Home Tags Iran

Tag: Iran

સરકાર સ્થાપન-કાર્યક્રમમાં હાજર રહેવા ચીનને તાલિબાનનું આમંત્રણ

કાબુલઃ અખબારી અહેવાલો અનુસાર, તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની નવી સરકારની સ્થાપના માટેના કાર્યક્રમમાં હાજર રહેવાનું ચીન, પાકિસ્તાન, રશિયા, તૂર્કી, ઈરાન અને કતરને આમંત્રણ આપ્યું છે. ચીન તેના કાયમી સાથી પાકિસ્તાન સાથે...

અફઘાનિસ્તાનમાં સરળ સત્તા-પરિવર્તન: ચીન, ઈરાનનું સમાન લક્ષ્ય

બીજિંગઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની સ્થાપના સરળતાપૂર્વકની બની રહે એ માટે ચીન અને ઈરાન સહમત થયા છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં નવી સરકાર સરળતાથી સત્તાનાં...

અફઘાનના મલિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓએ 43ને મારી કાઢ્યા

કાબુલઃ અફઘાનિસ્તાનના 90 ટકા વિસ્તાર પર કબજો કરવાનો દાવો કરનાર તાલિબાનનો ખૂની ખેલ જારી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તાલિબાન આતંકવાદીઓએ ગજનીમાં 43 લોકોની હત્યા કરી દીધી હતી. એમાં...

નવા ઈરાની-પ્રમુખ રાઈસીથી દુનિયા ચેતેઃ ઈઝરાયલી-PM બેનેટ

યેરુસલેમઃ ઈઝરાયલના નવા વડા પ્રધાન બનેલા નેફ્તાલી બેનેટે આજે કહ્યું કે, 'ઈરાનના નવા પ્રમુખ તરીકે જેમની ચૂંટણી થઈ છે તેમનાથી દુનિયાના દેશોએ 'જાગી જવાની' જરૂર છે. 'નિર્દયી જલ્લાદોના વડા'...

પાકિસ્તાનસહિત 12-દેશો માટે UAEનો વિઝા-પ્રતિબંધ; ભારત બાકાત

ઇસ્લામાબાદઃ સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)એ પાકિસ્તાન સહિત 12 દેશોના પ્રવાસીઓ માટે નવા વિઝિટ વિઝા જારી કરવા માટે હંગામી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે. આ 12 દેશોમાં ભારતનો સમાવેશ કરાયો નથી....

કોરોનાને કારણે છ મહિના સુધી પ્રતિકૂળ સ્થિતિઃ...

તહેરાનઃ ઇરાનના પ્રમુખ હસન રુહાનીએ ભવિષ્યવાણી કરી છે કે દેશમાં કોવિડ-19 રોગચાળો આગામી છ મહિના સુધી રહેશે. વર્તમાનમાં મધ્ય-પૂર્વનો આ દેશ કોરોનાનો સૌથી પ્રતિકૂળ પ્રકોપ સહન કરી રહ્યો છે....

ટ્રમ્પની ધરપકડનું ઈરાને કાઢ્યું વોરન્ટ; પકડવા ઈન્ટરપોલની...

તહેરાનઃ બગદાદમાં કરાયેલા ડ્રોન હુમલામાં એક ટોચના ઇરાની જનરલના નિપજેલા મોત બદલ ઇરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય લોકોની ધરપકકડ માટે વોરન્ટ જારી કર્યું છે અને એના માટે...

– તો ઇરાને ખૂબ મોટી કિંમત ચૂકવવી...

નવી દિલ્હી: અમેરિકા અને ઇરાનની વચ્ચે તણાવ ઓછું થવાનું નામ લઇ રહ્યું નથી. આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાએ ઇરાકની રાજધાની બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઇ હુમલો કર્યો હતો. ત્યારબાદ ઇરાને...

103 વર્ષના આ દાદીએ કોરોનાને કહયું બાય...

તેહરાન: ભારત, પાકિસ્તાન, અમેરિકા સહિત લગભગ 164 દેશોમાં કોરોના વાઈરસ ફેલાઈ ચૂક્યો છે. બે લાખથી વધારે લોકો આ વાઈરસથી સંક્રમીત છે. કહેવાય છે કે આ વાઈરસ ઉંમરલાયક વ્યક્તિઓ (વૃદ્ધો)...

કોરોના ઈફેક્ટઃ ઈરાનથી 53 ભારતીયોને પાછા લવાયા

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે વધારે પ્રભાવિત દેશો પૈકીનો એક દેશ ઈરાન પણ છે. ઈરાનમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક ભારતીયો ફસાયા હતા અને થોડા દિવસ પહેલા તો ગુજરાતી જૈન...