Home Tags Hafiz saeed

Tag: Hafiz saeed

સેનાએ 14 વર્ષમાં 4633 આતંકીઓનો સફાયો કર્યો: ગૃહ મંત્રાલય

નવી દિલ્હી- કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ જમ્મુ-કશ્મીરમાં આ વર્ષે સેના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત 14 ડિસેમ્બર 2017 સુધીમાં 206 આતંકીઓનો સફાયો...

હાફિઝ સઈદના રાજકારણમાં આવવાને લઈને અમેરિકાએ વ્યક્ત કરી ચિંતા

વોશિંગ્ટન- પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદે વર્ષ 2018માં પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેને લઈને અમેરિકાના ટ્રમ્પ પ્રસાશને ચિંતા વ્યક્ત કરી છે. આ અંગેની...

આતંકીઓની યાદીમાંથી પોતાનું નામ હટાવવા હાફિઝે UNમાં કરી અરજી

ઈસ્લામાબાદ- નજરકેદમાંથી ગત સપ્તાહે છુટ્યા બાદ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનો ચીફ  હાફિઝ સઈદ હવે પોતાના પર લાગેલા આતંકીનું લેબલ હટાવાનો પ્રયાસ કરી રહ્યો છે. મળતી માહિતી...

હાફિઝને લઈને પાક.ને અમેરિકાએ આપેલી ‘સખત ચેતવણી’ કેટલી સાચી?

ઈસ્લામાબાદ- મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના જેલમાંથી છૂટ્યાં બાદ અમેરિકાએ પાકિસ્તાનને જે શિખામણ આપી એમાં તથ્ય કેટલું? શું આ શિખામણ ભારત સહિત વૈશ્વિક સમુદાયને પ્રભાવિત કરવા માટે છે...

હાફિઝના છુટવા પર રાહુલનો કટાક્ષ: PMએ ટ્રમ્પ સાથે હજી ગળે મળવાની...

નવી દિલ્હી- કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદનો પાકિસ્તાનની જેલમાંથી છુટકારો થયો તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને...

આતંકી હાફિઝ સઈદને દુનિયાથી છુપાવી રહ્યું છે પાકિસ્તાન: મીડિયા કવરેજ પર...

ઈસ્લામાબાદ- પાકિસ્તાનનો આતંકી ચહેરો વિશ્વ સમક્ષ ફરી એકવાર બેનકાબ થયો છે. પાકિસ્તાને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદને મુક્ત કર્યો છે. જોકે હવે પાકિસ્તાન પોતાની આ હરકતને દુનિયાથી છુપાવવા...

નજરકેદમાંથી છુટ્યા બાદ હાફિઝે કહ્યું, પાકિસ્તાનની આઝાદીની જીત થઈ

લાહોર- મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને લાહોરની હાઈકોર્ટે મુક્ત કરવાનો ઓર્ડર કર્યો છે. મુક્ત થયા બાદ હાફિઝે કશ્મીરની આઝાદીનો રાગ આલાપ્યો હતો. હાફિઝે કહ્યું કે, તે કોઈ પણ...

અમેરિકાએ આપેલી આતંકીઓની યાદીમાં હાફિઝ સઈદનું નામ નથી: પાક.

ઈસ્લામાબાદ- અમેરિકાએ પાકિસ્તાનને 75 આંતવાદીઓની યાદી આપી છે. જોકે આ યાદીમાં મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમ કહેવું છે પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા આસિફનું. પાકિસ્તાનના વિદેશપ્રધાન...

મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફીઝ સઈદને ઝટકો, નજરબંધી વધી

લાહોરઃ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફીઝ સઈદની મુશ્કેલીઓ સતત વધતી જાય છે. લાહોર હાઇકોર્ટે હાફીઝ અટકાયતના 30 દિવસ માટે લંબાવી દીધી છે. કોર્ટના નિર્ણય પર પંજાબ સરકારે અપીલ કરી છે....