Home Tags Gujarat

Tag: Gujarat

રૂઝાન ખંભાતાએ યુવા મહિલાઓને સમજાવી ‘હેપીનેસ’ની ઉપયોગી વાત…

અમદાવાદઃસામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાતાએ શનિવારે એક વિશેષપણે આયોજિત કાર્યક્રમમાં 300થી વધુ કિશોરીઓ અને યુવા મહિલાઓએ માસિક કાળમાં આરોગ્ય સંભાળ અંગેની ઉપયોગી વાતો સમજાવી હતી. આ મુદ્દાઓ વિશે ખુલીને જાહેરમાં...

દુબઈના ઉદ્યોગપતિ ભરતભાઈ શાહનું રાજકોટમાં નિધન

રાજકોટઃ મૂળ સુરેન્દ્રનગરના, પણ દાયકાઓથી દુબઈમાં વસેલા જાણીતા ઉદ્યોગપતિ તથા સેવાકાર્યો થકી 'ફાધર ટેરેસા' તરીકે જાણીતા એવા ભરત શાહ (૮૭)નું આજે રાજકોટ સ્થિત એમના નિવાસસ્થાને અવસાન થયું છે. અંબાણી...

સૂરત પોલીસ એક્શનમાંઃ ઈન્સ્ટિટ્યૂટના માલિકની ધરપકડ, બે આરોપીઓ ફરાર…

સૂરતઃ ગઈકાલે સૂરતના એક આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 20 જેટલા બાળકો મૃત્યુ પામ્યાં છે. ત્યારે સૂરત પોલીસ વિભાગ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે....

સૂરતઃ વિદ્યાર્થીઓની અંતિમ યાત્રામાં આખું શહેર હીબકે ચડ્યું, જવાબદારો સામે પગલા...

સૂરતઃ સૂરતમાં એક આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં ગઈકાલે આગ લાગી હતી જેમાં અત્યારસુધી કુલ 20 જેટલા બાળકો મોતને ભેટ્યાં છે. માત્ર સૂરત કે ગુજરાત જ નહી પરંતુ આ ગોઝારી ઘટનાના આખા...

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આવ્યું…

અમદાવાદઃ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર કરાયું છે. રાજ્યભરમાંથી કુલ 3,55,526 વિદ્યાર્થીઓએ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાંથી...

આગામી પાંચ દિવસમાં હજી ગરમી વધશે, હવામાન ખાતાંની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આગામી 5 દિવસ સુધી રાજ્યમાં 42 ડિગ્રી જેટલી ગરમી પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી...

આવતીકાલે ધોરણ-12 કોમર્સનું પરિણામ, ક્યાંક ઉત્સાહ ક્યાંક…

અમદાવાદઃ આવતીકાલે શનિવારે 25 તારીખે ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 12 કોમર્સનું પરિણામ છે. ત્યારે રિઝલ્ટ જાહેર થતાં પહેલાં વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને રીઝલ્ટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જેને...

નવરાત્રિ વેકેશન રદ કરવા શિક્ષણસમિતિની ભલામણ, કોપીકેસ સુનાવણી શરુ

ગાંધીનગરઃ ગુજરાતમાં ગત વર્ષથી નવરાત્રિમાં વેકેશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે આ વેકેશન રદ કરવા માટે શિક્ષણસમિતિએ રાજ્ય સરકારને ભલામણ કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક...

કોંગ્રેસના વાર્ષિક 72,000 ગુજરાતના મતદારોએ જતાં કર્યા, એકપણ બેઠક ન જીત્યાં

અમદાવાદ- લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયાં છે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભાજપ જીતી ગયો છે. તેની સામે કોંગ્રેસના 2014ની જેમ જ સૂપડાં સાફ થઈ ગયા છે. જનતાએ કોંગ્રેસના વાર્ષિક...