Home Tags Gujarat

Tag: Gujarat

કન્હૈયા કુમાર, જિજ્ઞેશ મેવાણી જોડાયા કોંગ્રેસમાં

નવી દિલ્હીઃ ભારતીય સામ્યવાદી પાર્ટી (સીપીઆઈ)ના ફાયરબ્રાન્ડ યુવા નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે અહીં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઈએનસી)માં જોડાઈ ગયા છે. બંને નેતા કોંગ્રેસમાં...

સાર્વત્રિક મેઘમહેરઃ શિયર ઝોનથી ભારે વરસાદની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વખત વરસાદ જામ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 65 તાલુકાઓ એકથી પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ...

છઠ્ઠા પ્રયાસમાં હર્ષલ પટેલ હેટ-ટ્રિકનો ભાગ્યશાળી બન્યો

દુબઈઃ ગ્લેન મેક્સવેલના ઓલરાઉન્ડ પરફોર્મન્સ અને સાણંદનિવાસી જમોડી ફાસ્ટ બોલર હર્ષલ પટેલની હેટ-ટ્રિકે ગઈ કાલે અહીં આઈપીએલ-2021ની 39મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ગયા વર્ષના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ પર 54-રનથી...

ગુજરાતમાં ગ્રાન્ડ ફિનાલેની સાથે જોશ ‘વર્લ્ડ ફેમસ’ની...

અમદાવાદઃ જોશ, ભારતની સૌથી ઝડપથી આગળ વધતી અને સૌથી વધુ સંકળાયેલ વિડીયો એપ દ્વારા તેની આઈપી ‘વર્લ્ડ ફેમસ – એક મેગા ટેલેન્ટ હન્ટ’નું સમાપન ભવ્યતાથી ગુજરાતમાં થયું હતું. 20...

ભારતના વધુ બે બીચને મળ્યું ‘બ્લૂ ફ્લેગ’...

(તસવીર સૌજન્યઃ પ્રસાર ભારતી)

ચૂંટણીલક્ષી રાજ્યોમાં સત્તાવિરોધી લહેરને ખાળવા ભાજપે કમર...

નવી દિલ્હીઃ ગુજરાત અને ઉત્તરાખંડમાં મુખ્ય પ્રધાનોની ફેરબદલ કર્યા પછી ભાજપ બધાં ચૂંટણી રાજ્યોમાં સત્તાવિરોધી લહેરને ખાળવા માટે હાલના વિધાનસભ્યોમાંથી કમસે કમ અડધાને દૂર કરવાના પ્રયાસોમાં છે. આ માહિતી...

ગુજરાત: મલ્ટીપ્લેક્સના પાયોનિયર અશોક પુરોહિતનું નિધન

જાણીતા કળા પ્રેમી અને ગુજરાતમાં મલ્ટીપ્લેક્સના સ્થાપક એવા અશોક પુરોહિતનું આજે મંગળવારે લાંબી બીમારીના કારણે નિધન થઈ ગયું. તેઓ 78 વર્ષના હતા. સંતાનમાં તેમને બે પુત્રીઓ છે.  તેમણે 2000ના...

હેરોઇનનો કરોડોનો જથ્થો જપ્તઃ પાંચ જણની ધરપકડ 

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ અત્યાર સુધીની સૌથી મોટી ખેપ જપ્ત કરી છે. રાજ્યના મુંદ્રા પોર્ટથી એ ડ્રગ્સની ખેપ પકડવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલા હેરોઇનની કિંમત આંતરરાષ્ટ્રીય...

પાંચ દિવસ વરસાદની આગાહીઃ રાજ્યમાં 76 ટકા...

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના પહેલા બે મહિનામાં સીઝનના વરસાદની ઘટ પછી પાછોતરા નોંધપાત્ર વરસાદને લીધે એ ઘટ પૂરી થઈ ગઈ છે. સપ્ટેમ્બરના પ્રારંભથી જ રાજ્યના  વિવિધ વિસ્તારોમાં સારોએવો વરસાદ વરસી...