Home Tags Amit Shah

Tag: Amit Shah

BJPનો મતદાર સંપર્ક શરુ, રાજકોટમાં કાશ્મીરા નથવાણીએ કેસરિયો પહેર્યો

અમદાવાદ- ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સુસજ્જ ભાજપે આજથી ઘેરઘેર જઇને મતદાતાઓને મળવાનું શરુ કરતાં ગુજરાત ગૌરવ મહાસંપર્ક ઝૂંબેશ શરુ કરી દીધું છે. જેનો આરંભ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમની...

ગુજરાતઃ ભાજપ 7થી 12 નવેમ્બર ગૌરવ સંપર્ક અભિયાન યોજશે

ગાંધીનગર- ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભાની ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરના રોજ બે ભાગમાં યોજાનારી ચૂંટણીમાં ૧૫૦+ નાં લક્ષ્યાંકને હાંસલ કરવાં ૭ નવેમ્બર થી ૧૨ નવેમ્બર ‘‘ગુજરાત ગૌરવ સંપર્ક...

ગુજરાત ચૂંટણી જંગઃ પુનરાવર્તન કે પરિવર્તન ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે. વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન યોજાવાની જાહેરાત થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 9 ડીસેમ્બરે મતદાન થશે અને...

ગુજરાતઃ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ૧૧૯ વિધાનસભા બેઠકોની ચર્ચા પૂર્ણ

ગાંધીનગર- આગામી વિધાનસભા ચૂંટણીઓના અનુસંધાને ગાંધીનગર ખાતે તારીખ ૨૧ થી ૨૬ સુધી ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજવામાં આવેલ છે. જેમાં ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો બાબતે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં...

ભાટ પહોંચતાં ભાજપ કાર્યકરો

અમદાવાદ- ભાજપની ગુજરાત ગૌરવયાત્રા રાજ્યભરમાં પ્રચારકાર્ય સંપન્ન કરી આજે સમાપ્ત થઇ રહી છે. આ પ્રસંગે ભાજપ દ્વારા પીએમ મોદી અને પક્ષપ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં પેજપ્રમુખ સમારોહનું આયોજન ગાંધીનગર નજીકના...

આજે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ સમાપન મહાસંમેલનમાં મોદીનું સંબોધન

અમદાવાદ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એમના વતન રાજ્ય ગુજરાતમાં આવી રહ્યા છે. અમદાવાદની હદમાં આવેલા ભાટ ગામ ખાતે આજે તેઓ ગુજરાત ગૌરવ યાત્રા સમાપન મહાસંમેલનમાં હાજરી આપશે, જેમાં...

આનંદીબહેન પટેલનો પત્રઃ હું ચૂંટણી નહીં લડું

ગાંધીનગર- ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન રહી ચૂકેલાં આનંદીબહેન પટેલ હવે આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેર ઇચ્છા દર્શાવી હતી. તેમણે પક્ષપ્રમુખ અમિત શાહને એક પત્ર...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ?

અહેવાલ- ભરત પંચાલ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે, તેવો નિર્દેશ કર્યો છે. અમિત શાહે પોરબંદરમાં ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં...

નારાયણ રાણેની દિલ્હીની મુલાકાત નિષ્ફળ ગઈ? તેઓ નવો પક્ષ રચે એવી...

મુંબઈ - કોંગ્રેસ પાર્ટી છોડીને મહારાષ્ટ્રના સિંધુદુર્ગ વિસ્તારના દિગ્ગજ ગણાતા નેતા નારાયણ રાણે મેદાનમાં આવી ગયા છે. એમણે શાસક ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના પ્રયાસો કરી જોયા છે, પણ...