Home Tags Proposal

Tag: Proposal

ચાર-દેશની ક્રિકેટ-ટુર્નામેન્ટ યોજવા રમીઝ રાજા ગાંગુલીને સમજાવશે

કરાચીઃ ભારતને રસ ન હોવા છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજાએ કહ્યું છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની 19 માર્ચે દુબઈમાં મળનારી બેઠકમાં ચાર-દેશ વચ્ચે એક ODI ટુર્નામેન્ટ...

છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વય હવે 21...

નવી દિલ્હીઃ દેશમાં કન્યાઓ માટે લગ્નની કાયદેસર લઘુત્તમ વયને હાલ 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય પ્રધાનમંડળે આજે મંજૂરી આપી છે. લગ્ન માટે પુરુષોની કાયદેસર લઘુત્તમ વય...

કાયદેસર ચલણ તરીકે બિટકોઈન-ક્રિપ્ટોને માન્યતા નહીઃ સીતારામન

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કેન્દ્ર સરકાર વતી આજે સ્પષ્ટતા કરી છે કે ભારતમાં ક્રિપ્ટો સિક્કાઓને માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ નથી. લોકસભામાં એક લેખિત ઉત્તરમાં સીતારામને કહ્યું...

તાલિબાનને અફઘાન સરકાર તરફથી સત્તાની વહેંચણીની ઓફર

કાબુલઃ આંતરિક યુદ્ધને કારણે બરબાદ થઈ રહેલા અફઘાનિસ્તાનમાં લોહિયાળ સંઘર્ષનો અંત લાવવાના બદલામાં સત્તામાં ભાગીદારી કરવાનો સોદો કરવાની કતરમાં અફઘાનિસ્તાન સરકારના વાટાઘાટકારોએ તાલીબાન સંગઠનને ઓફર કરી છે. વાટાઘાટમાં સામેલ...

ખાનગીકરણનો-વિરોધઃ ગુરુવારે જીવન વીમા નિગમનાં કર્મચારીઓની હડતાળ

નવી દિલ્હીઃ સોમવાર અને મંગળવાર (15 અને 16 માર્ચે) જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ અને અધિકારીઓએ હડતાળ પાડ્યા બાદ હવે 18-માર્ચના ગુરુવારે જીવન વીમા નિગમ (લાઈફ ઈન્શ્યુરન્સ કોર્પોરેશન – એલઆઈસી)ના...

પ્રવાસીભાડાં વધારવાનો કોઈ પ્રસ્તાવ નથીઃ રેલવેતંત્રની સ્પષ્ટતા

નવી દિલ્હીઃ પેસેન્જર ભાડાં વધારવામાં આવે એવી શક્યતા છે એવો દાવો કરતા અમુક અખબારી અહેવાલો વાંચવામાં આવ્યા છે, પણ ભારતીય રેલવેએ આ અહેવાલો પાયાવિહોણા છે એમ કહીને એને ફગાવી...

બુલેટ-ટ્રેન રૂટ માટે જમીન આપવાનો થાણે-મહાપાલિકાનો ઈનકાર

થાણેઃ મુંબઈ અમદાવાદ વચ્ચેના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે થાણે જિલ્લામાં 2,000 હેક્ટર જમીન વળતર સ્વરૂપે આપવાના પ્રસ્તાવને થાણે મહાનગરપાલિકાએ નકારી કાઢ્યો છે. મહાપાલિકામાં શિવસેનાનું શાસન છે. આ પ્રસ્તાવ...

પ્રજાસત્તાક દિવસ-2021 પરેડમાં જોવા મળશે રામમંદિરની ઝાંખી

નવી દિલ્હીઃ આવતી 26 જાન્યુઆરીએ દેશના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં યોજાનાર વાર્ષિક પરેડમાં પવિત્ર નગરી અયોધ્યામાં બંધાઈ રહેલા રામમંદિરની ખ્યાતિ અને ભવ્યતાની ઝાંખી રજૂ કરવામાં આવશે. રામમંદિરનો ટેબ્લો...

ખેડૂતોએ કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ સર્વાનુમતે ફગાવી દીધો

નવી દિલ્હીઃ વિવાદાસ્પદ બનેલા નવા કૃષિ કાયદાઓમાં ફેરફારો કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો ખેડૂતોએ સર્વાનુમતે અસ્વીકાર કર્યો છે. તૈયાર થયેલા પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ – MSP)ની...

મહારાષ્ટ્રમાં રહેણાંક કોલોનીઓના જાતિ-આધારિત નામો બદલવામાં આવશે

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં જે રહેણાંક કોલોનીઓનાં નામ જાતિ-આધારિત હશે એ તમામને બદલવા માટેના એક પ્રસ્તાવને રાજ્યના પ્રધાનમંડળે ગઈ કાલે પાસ કરી દીધો છે. કેબિનેટ પ્રધાન અસલમ શેખે કહ્યું કે...