Tag: Private
આવી ગઈ છે નેઝલ રસીઃ શરૂઆતમાં ખાનગી...
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાક વાટે લઈ શકાય એવી કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી - iNCOVACC ને મંજૂરી આપી દીધી છે. આનો ઉપયોગ 'હેટરોલોજસ બૂસ્ટર' તરીકે કરી શકાશે. હેટરોલોજસ (વિષમ) બૂસ્ટિંગમાં કોઈ...
‘વિક્રમ-એસ’ રોકેટનું સફળ લોન્ચિંગઃ ભારત દુનિયાના અગ્રણી...
(તસવીર સૌજન્યઃ @SkyrootA, @PIB_India)
છેલ્લાં ચાર વર્ષોમાં ખાનગીમાંથી સરકારી સ્કૂલોમાં જવાનો...
અમદાવાદઃ યુવા કપલ સંજય અને અંકિતા પ્રજાપતિ મણિનગરમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમનો પુત્ર પ્રિન્સ છઠ્ઠા ધોરણમાં અને પુત્રી જાસ્મિન ચોથા ધોરણમાં – ખાનગી સ્કૂલ પૂજા વિદ્યાલયમાં...
રાણાદંપતીનો શરતી જામીન પર છૂટકારો
મુંબઈઃ પોલીસની પરવાનગી ન મળવા છતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની જાહેરાત કરવા બદલ ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રનાં અપક્ષ સંસદસભ્ય નવનીતકૌર રાણા...
રાણાદંપતીએ ઘરનું ભોજન મગાવવા દેવાની કોર્ટને વિનંતી...
મુંબઈઃ પોલીસે પરવાનગી ન આપી હોવાછતાં મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવા બદલ ધરપકડ કરાયેલા અને 14-દિવસની અદાલતી કસ્ટડી ભોગવી રહેલા અપક્ષ...
81-કરોડની જીએસટી છેતરપીંડીઃ ખાનગી કંપનીના ડાયરેક્ટરની ધરપકડ
મુંબઈઃ રૂ. 479 કરોડના બોગસ ઈન્વોઈસીસનો ઉપયોગ કરીને રૂ. 81 કરોડના અસ્વીકાર્ય અને નકલી ઈન્પૂટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)નો લાભ ઉઠાવવા અને તેને પાસ કરાવવા બદલ સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસીસ...
રાજકોટની 13 ખાનગી શાળાઓના છાત્રો માટે ‘ઉજાસ...
રાજકોટઃ આજે વિશ્વ આખામાં હકારાત્મક કહો કે સકારાત્મક અભિગમની ચર્ચા ચાલે છે. હકારાત્મક અભિગમથી વ્યક્તિના જીવનમાં અનેક સારા પરિણામ આવ્યાના અસંખ્ય દાખલા પણ વૈશ્વિક સ્તરે પુરવાર થયા છે. વૈશ્વિક પડકાર...
ખાનગીકરણઃ 12 સરકારી-બેન્કો, વીમા કંપનીઓની યાદી સુપરત
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને ગયા મહિને કેન્દ્રીય બજેટ-2021માં જાહેર કર્યા મુજબ, સરકારે જાહેર ક્ષેત્રની એ 12 બેન્કો અને વીમા કંપનીઓની પહેલી યાદી સુપરત કરી છે. સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ...
વિજયવાડામાં કામચલાઉ ‘કોવિડ કેર સેન્ટર’માં આગ લાગી;...
વિજયવાડાઃ આંધ્ર પ્રદેશના વિજયવાડા શહેરમાં આજે વહેલી સવારે એક હોટેલમાં ભીષણ આગ લાગી હતી. તે હોટેલનો ઉપયોગ કામચલાઉ 'કોરોના કેર સેન્ટર' તરીકે કરવામાં આવી રહ્યો હતો. દુર્ઘટનામાં સાત જણના...