Tag: Mumbai Indians
આઈપીએલ-2021નો 9-એપ્રિલથી આરંભઃ ફાઈનલ મોદી સ્ટેડિયમમાં
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ વર્ષની મોસમનો 9 એપ્રિલથી આરંભ કરશે. સ્પર્ધા 30 મે સુધી ચાલશે. પ્રારંભિક મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો...
અર્જુન તેંડુલકરે મુંબઈ ઈન્ડિયન્સનો આભાર માન્યો
મુંબઈઃ આઈપીએલ સ્પર્ધાની 14મી મોસમ માટે ગઈ કાલે ચેન્નાઈમાં ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ યોજાઈ ગયો. એમાં સૌથી છેલ્લું નામ હતું સચીન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનું. 21 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર...
મલિંગાને રિલીઝ કરવા વિશે મુંબઈ ઈન્ડિયન્સની સ્પષ્ટતા
મુંબઈઃ શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા, જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધામાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, એણે આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે એટલે જ એને 2021ની...
કૃણાલ પંડ્યાની મુંબઈ એરપોર્ટ પર પૂછપરછ કરાઈ
મુંબઈઃ વડોદરાનિવાસી ક્રિકેટર અને આઈપીએલ-2020 સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ખેલાડી કૃણાલ પંડ્યા ગઈ કાલે દુબઈથી મુંબઈ આવી પહોંચ્યા બાદ એરપોર્ટ પર એને અટકાવવામાં આવ્યો હતો. એની પાસે અઘોષિત સોનું...
રોહિત શર્માની કેપ્ટન-ઈનિંગ્ઝઃ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ-2020 વિજેતા
દુબઈઃ રોહિત શર્માએ 51 બોલમાં 4 છગ્ગા, પાંચ ચોગ્ગા સાથે 68 રનની કેપ્ટન ઈનિંગ્ઝ ખેલતાં મુંબઈ ઈન્ડિયન્સે આજે અહીં આઈપીએલ-2020 સ્પર્ધાની ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 5-વિકેટે પરાજય આપ્યો હતો. ગયા...
પહેલીવાર ફાઈનલમાં પહોંચવાનો આનંદ થયો છેઃ ઐયર
અબુ ધાબીઃ દિલ્હી કેપિટલ્સને આખરે પહેલી જ વાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચાડવામાં કેપ્ટન શ્રેયસ ઐયરને સફળતા મળી છે. ગઈ કાલે અહીં આઈપીએલ-13ની ક્વાલિફાયર-2 મેચમાં દિલ્હી...
ક્વાલિફાયર-1: દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ્ફની કમનસીબીનો અંત લાવી...
દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝન અથવા આઈપીએલ-2020નો લીગ તબક્કો સમાપ્ત થયો છે. 56 મેચો પૂરી થઈ ચૂકી છે અને હવે શરૂ થશે પ્લેઓફ્ફ તબક્કો.
આ ચાર ટીમ પ્લેઓફ્ફમાં...
રોહિત શર્માની ઈજા વિશે પારદર્શકતા જરૂરીઃ ગાવસકર
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા ખાતેના આગામી પ્રવાસમાં ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમનાર ભારતીય ક્રિકેટ ટીમોની જાહેરાત કરી દીધી છે. પરંતુ બધાયના આશ્ચર્ય વચ્ચે આ ત્રણેય ટીમમાં – ટેસ્ટ,...
પંડ્યાની ફટકાબાજીને સ્ટોક્સની સદીએ ઝાંખી પાડી દીધી
અબુધાબીઃ આઈપીએલ-2020માં ગઈ કાલની લીગ મેચમાં ટેબલ-ટોપર મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સે કડવી હાર આપી. રાજસ્થાન ટીમની જીતનો હિરો બન્યો હતો બેન સ્ટોક્સ. ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે ફાંકડી સદી ફટકારી હતી...
IPL2020: ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કરો-યા-મરો પરિસ્થિતિ
શારજાહઃ ભૂતકાળમાં 3 વાર ચેમ્પિયન બની ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આ વખતની આઈપીએલ સ્પર્ધામાં સૌથી નિરાશાજનક દેખાવ કરીને પોઈન્ટ્સ ટેબલમાં તળિયે છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની આ...