Tag: Mahatma Gandhi
મહાત્મા ગાંધીને વડાપ્રધાનના વંદન
મહાત્મા ગાંધીની 148મી જન્મ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર જઈને બે હાથ જોડીને નમન કર્યા હતા, તેમજ સમાધિની પ્રદક્ષિણા કરી હતી.
રાષ્ટ્રપિતા ગાંધીજીને રાષ્ટ્રપતિની શ્રદ્ધાંજલિ
આજે બીજી ઓકટોબરને ગાંધીની 148મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હીના રાજઘાટ પર આવેલ મહાત્મા ગાંધીની સમાધિ પર ફૂલ ચઢાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાષ્ટ્રનાયક, રાષ્ટ્રનિર્માતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ૧૪૮મી જન્મજયંતી...
૭૦ વર્ષ પહેલાં જેમની આગેવાની નીચે ચાલેલી અહિંસક લડત બાદ ભારત અંગ્રેજોનાં શાસનની ચુંગાલમાંથી મુક્ત બની એક આઝાદ દેશ બન્યો હતો, જન માનસમાં નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે એ...