Tag: Mahatma Gandhi
અમેરિકામાં ગાંધીજીની પ્રતિમાને ખાલિસ્તાનીઓએ ખંડિત કરી
વોશિંગ્ટનઃ ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન માટે ટેકો પ્રદર્શિત કરવા માટે ગઈ કાલે અહીં ભારતીય દૂતાવાસની બહાર એક રેલી યોજવામાં આવી હતી. એ દરમિયાન કેટલાક ખાલિસ્તાની તત્ત્વોએ દૂતાવાસની સામે...
ગાંધીજીના પ્રપૌત્ર સતીષ ધુપેલિયાનું જોહાનિસબર્ગમાં કોરોનાથી નિધન
જોહાનિસબર્ગઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાના મૂળના અને ત્યાં જ સ્થાયી થયેલા પ્રપૌત્ર સતીષ ધુપેલિયાનું કોરોના વાઈરસ મહાબીમારી સંબંધિત ગૂંચવણો ઊભી થવાને ગઈ કાલે, રવિવારે અહીં નિધન થયું છે....
ઓસ્કરવિજેતા કોસ્ચ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયા (91)નું નિધન
મુંબઈઃ જાણીતાં કોસ્ચ્યુમ ડિઝાઈનર અને ભારતનાં પ્રથમ ઓસ્કર એવોર્ડ વિજેતા ભાનુ અથૈયાનું આજે વહેલી સવારે અહીં એમનાં નિવાસસ્થાને નિધન થયું હતું. એ 91 વર્ષનાં હતાં.
લાંબી માંદગી બાદ ભાનુ અથૈયાનું...
બ્રિટનમાં મહાત્મા ગાંધીનાં ચશ્માં 2.55 કરોડ રૂપિયામાં...
બ્રિસ્ટલઃ બ્રિટનના બ્રિસ્ટલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં ચશ્માંને લિલામ કરવામાં આવ્યાં હતાં. ઇસ્ટ બ્રિસ્ટલની એક લિલામી એજન્સીએ મહાત્મા ગાંધીનાં ચશ્માં લિલામ કર્યાં હતાં. ઓનલાઇન થયેલી આ લિલામીમાં બાપુનાં ચશ્માંને 2.55...
બ્રિટિશ સરકાર મહાત્મા ગાંધીની યાદમાં કદાચ સિક્કો...
લંડનઃ બ્રિટનમાં અશ્વેત, એશિયન તથા અન્ય લઘુમતી વંશીય સમુદાયોનાં લોકો તરફથી દેશના કલ્યાણ માટે કરાતા યોગદાનની કદર વધી રહી છે ત્યારે બ્રિટિશ સરકાર મહાત્મા ગાંધીની સ્મૃતિમાં એક સિક્કો બહાર...
ચરખા, ખાદીના માસ્કનું વિતરણઃ ગામડાંને બનાવાશે આત્મનિર્ભર
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ગાંધીનોમિક્સ, એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અર્થવ્યવસ્થાને લગતા અપનાવેલા નિયમોના આધાર પર ગામડાંઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ કરી રહી છે. આ કામ માટે MSME (માઈક્રો,...
કોરોનાને નાથવા ઈમ્પેક્ટ એપની ઈન્ડોર #LockdownStepChallenge
દેશ આખાની સાથે સમગ્ર વિશ્વ આજે જીવલેણ એવા કોરોના વાઈરસ સામે જંગે ચડ્યું છે. આ રોગચાળાનો ફેલાવો અટકાવવા માટે ભારતમાં 25 માર્ચથી 21-દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકો પોતપોતાના...
‘ડિજિટલ દાંડી માર્ચ’: ઈમ્પેક્ટ એપ, ભારતની કાઈન્ડનેસ...
1930ના માર્ચ-એપ્રિલમાં મહાત્મા ગાંધીજીની દાંડી કૂચે દેશમાં પરિવર્તનનો પવન ફૂંક્યો હતો. એના 90 વર્ષ બાદ આજે દેશને ફરી એક વાર ગાંધીજીના વિચારોને નવેસરથી અમલમાં મૂકીને દેશનો ઉત્કર્ષ સાધવાની તક મળી...
અનોખી દાંડીકૂચઃ ઈન્ટરનેશનલ રેસર મીરા એરડાનાં નેતૃત્ત્વમાં...
સુરત: નિમાયા હેલ્થ વુમન કેર સેન્ટર દ્વારા ગ્રેટ વિકેન્ડર કાર્યક્રમ અંતર્ગત આજે સવારે 7.30 કલાકે ડુમસ રોડ સ્થિત બીએમડબ્લ્યુ શો રૂમ ખાતેથી 35 મહિલાઓએ પોતાની BMW કારમાં સવાર થઇને...