આપણી દોસ્તી પાક્કી…

નવી દિલ્હી– ભારતના 69 ગણતંત્ર દિવસની ઉજવણીમાં શામેલ થયેલાં કંબોડિયાના પીએમ સામદેક અક્કા મોહા સેનાપેદઇ ટેકો હુન સેન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દોસ્તીભાવ આ તસવીરમાં પ્રગટ થઇ રહ્યો છે.પીએમ મોદીએ કંબોડિયન પીએમનું રાષ્ટ્રપતિભવન ખાતે આજે યોજાયેલ સેરેમોનિયલ રીસેપ્શનમાં સ્વાગત કર્યું હતું. કંબોડિયન પીએમ મહાત્મા ગાંધીની સમાધિ પર જઇને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમ જ તેમના માનમાં યોજેલી પરેડ પણ નિહાળી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]