Home Tags Jobs

Tag: Jobs

અર્થતંત્રનું કદ 30 વર્ષોમાં $30 લાખ કરોડ...

કોઇમ્બતોરઃ દેશના વેપાર અને ઉદ્યોગપ્રધાને કહ્યું હતું કે ભારત વિશ્વનાં ઝડપથી વધતા અર્થંતંત્રોમાંનું એક છે. ભારતીય અર્થતંત્ર આગામી 30 વર્ષોમાં વધીને 30 લાખ ડોલર થવાનો અંદાજ છે. જો ભારતનો...

શાંતિ બિઝનેસ સ્ફૂલના તમામ વિદ્યાર્થીઓને શાનદાર જોબ...

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્ફૂલ (SBS)ના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં SBSના તમામ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ટોચની કોર્પોરેટ કંપનીઓમાં નોકરીઓ મળી છે. કોરોનાના સમયમાં પણ...

PM મોદીએ UP ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કર્યું

લખનઉઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપી ઇન્વેસ્ટર્સ સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીનું ઉદઘાટન કર્યું હતું. તેઓ લખનઉમાં રૂ. 80,000 કરોડથી વધુની 1406 પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે. આ દરમ્યાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ...

દેશમાં એપ્રિલ-2022માં નવી 88 લાખ નોકરી ઉમેરાઈ

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળાની શરૂઆત બાદ દેશની લેબર માર્કેટમાં સૌથી મોટું વિસ્તરણ ગયા એપ્રિલ મહિનામાં થયું. એ મહિનામાં દેશમાં નવા 88 લાખ નોકરિયાતોનો ઉમેરો થયો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ...

વિદેશ જનારાઓને કોરોના બૂસ્ટર-ડોઝની કદાચ મંજૂરી અપાશે

નવી દિલ્હીઃ નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનો આજથી આરંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે શિક્ષણ કે રોજગાર મેળવવા માટે, ખેલકૂદ સંબંધિત પ્રવાસે જવા અને કોઈ સત્તાવાર કે ધંધાકીય કાર્યક્રમમાં હાજરી આપવા...

રોજગાર બજેટઃ 20-લાખ નોકરીઓથી માંડીને નવા ઇલેક્ટ્રોનિક...

નવી દિલ્હીઃ દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ વર્ષ 2022-23 વર્ષ માટે દિલ્હી સરકારે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ જેટ રજૂ કરતાં તેમણે કહ્યું હતું અમે રોજગાર બજેટ...

માન સરકારની કેબિનેટ બેઠકઃ એક મહિનામાં 25,000...

ચંડીગઢઃ પંજાબમાં પ્રધાનોના શપથ લીધા પછી ભગવંત માન કેબિનેટની પહેલી બેઠક મળી હતી. આ બેઠકમાં 25,000 નવી સરકારી નોકરીઓ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાંથી 10,000 નોકરીઓ પોલીસ વિભાગમાં...

સરકારનો ટેસ્લાને જવાબઃ બજાર ભારતનું, રોજગારી ચીનને

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા પર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારે ટેસ્લાની વેપાર કરવાની તરાહ પર સવાલો ઊભા કર્યા હતા. ટેક્સમાં રાહતની માગ કરી રહેલી...

જળવાયુ પરિવર્તનમાં સશર્ત $1.5-અબજની મદદ કરવા તૈયારઃ...

સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકી સરકાર જો કાર્બન ઉત્સર્જનમાં કાપ માટે એક કાર્યક્રમ શરૂ કરશે છે તો માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ જળવાયુ (ક્લાયમેટ)ની મદદ કરવાના હેતુથી 1.5 અબજ અમેરિકી ડોલર આપવાની...

પ્રિયંકાએ મેગન મર્કલને ‘બર્થડે’ની શુભેચ્છાઓ પાઠવી

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ મિત્ર મેગન મર્કેલ- ડચેસ ઓફ સક્સેસને 40મી બર્થડે પર શુભકામનાઓ આપી હતી તથા તેની પહેલને ટેકો કરવાનો સંકલ્પ કર્યો હતો, જેથી એ મહિલાઓની મદદ...