Home Tags Gujarat vidhansabha

Tag: Gujarat vidhansabha

જીત પ્રસ્તાવઃ વિધાનસભામાં પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસને પાંચ...

ગાંધીનગર- લોકસભા ચૂંટણી 2019માં ભાજપને મળેલાં જનાદેશને વધાવતો સરકારી સંકલ્પ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો. ૧૭મી લોકસભાની ચૂંટણીઓના પરિણામો આપણાં સૌ માટે ઐતિહાસિક છે કારણ કે, દેશના રાજકીય...

2 વર્ષમાં 800થી વધુ હિંદુઓ, 35 મુસલમાનોએ...

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 863 હિંદુઓ અને 35 મુસ્લિમો સહિત 911 લોકોએ ધર્મ પરિવર્તન માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માગી...

કરવેરાના 20,000થી વધુ વિવાદી પડતર કેસ માટે...

અમદાવાદ- નાણાંપ્રધાન નિતીન પટેલે બજેટ રજૂ કર્યું છે, જેમાં બજેટની જોગવાઈ વાંચ્યા પછી છેલ્લે ખ ભાગનું વાંચન કર્યું હતું. જે મુજબ ઔદ્યોગિત એકમોના વીજકરમાં વધારો કર્યો અને સ્ટેમ્પ ડ્યૂટીના...

અનેક આશાઅપેક્ષાઓ વચ્ચે આજે નાણાંપ્રધાન નિતીન પટેલ...

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજે સવારે 11.00 કલાકે મળવાનું છે. આ બજેટ સત્ર 16 દિવસ સુધી ચાલશે અને આ દરમિયાન વિધાનસભાની 20 બેઠક મળે તેવું આયોજન કરવામાં આવ્યું...

રાજકોટના આધુનિક એરપોર્ટનો લાભ સુરેન્દ્રનગરની જનતાને પણ...

રાજકોટઃ રાજકોટમાં તૈયાર થનાર વૈશ્વિક કક્ષાના એરપોર્ટનો લાભ માત્ર રાજકોટને જ નહીં, પણ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને પણ મળશે. રાજકોટનું હાલનું એરપોર્ટ શહેરની વચ્ચે હોઇ તેના વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને...

24 કલાક વેપારધંધો કરવો હોય તો આટલી...

ગાંધીનગરઃ ગુજરાતમાં મહાનગરપાલિકા વિસ્તાર, નેશનલ હાઇ-વે, રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ મથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ ઉપર આવેલી દુકાનો - સંસ્થાઓ ૨૪ કલાક ખુલ્લી રાખી શકાશે. જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં, સ્ટેટ હાઇ-વે ઉપરની દુકાનો-સંસ્થાઓ સવારે ૬ થી રાત્રે ૦૨.૦૦ વાગ્યા સુધી...

ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સુધારા વિધેયક પાસ,...

ગાંધીનગરઃ ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા જર્જરીત અને ખંડેર મકાનોના મકાન માલિકો અથવા તેનો ભોગવટો કરનારમાથી ૭૫ ટકાથી ઓછા નહીં તેટલા માલિકો અથવા તેનો ભોગવટો કરનારની સંમતિ મેળવ્યા પછી જર્જરિત મકાનોનો...

રાજ્યમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે લેવાયાં...

ગાંધીનગર- ઔદ્યોગિક વસાહતોથી ઉત્પન્ન થતાં વાયુ પ્રદૂષણ માટે સરકાર ગંભીર બની છે, અને પ્રદૂષણ ફેલાવતા એકમોને નિયમોનુસાર નોટિસ આપી પગલા લેવામાં આવ્યાં હોવાની માહિતી સરકારે વિધાનસભા ગૃહ સમક્ષ મૂકી...

વિધાનસભામાં થઈ ગયો ચેઇન સ્નેચિંગ ગુના માટે...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રના આજે બીજા અને અંતિમ દિવસે ફોજદારી કાયદો સુધારા બિલ પસાર કરવામાં આવ્યું. જેમાં ખાસ કરીને મહિલાની સુરક્ષાને ધ્યાનમાં લઈને સરકારે કેટલાક સુધારાઓ કર્યાં છે. ગૃહ...

ઘોઘા-દહેજ ફેરી સર્વિસ ફરી શરુ, કચ્છ- મુંબઈ...

ગાંધીનગર-ઘોઘા-દહેજ રો- પેક્ષ ફેરી સર્વિસ કચ્છ ઉપરાંત આ રુટ પર મુંબઈ સુધી લંબાવવા માટેનો અહેવાલ તૈયાર થઈ ગયો હોવાનું વિધાનસભા ગૃહમાં જાહેર કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પ્રશ્નોત્તરીકાળ દરમિયાન...