Home Tags Gujarat vidhansabha

Tag: Gujarat vidhansabha

કોંગ્રેસના ધારાસભ્યો સાયકલ પર…

                ગાંધીનગર- પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા આક્રોશ રેલી બાદ આજે બીજા દિવસે સાઇકલ રેલી કાઢી રહી છે. ખેડૂતલક્ષી પ્રશ્નો અને મોંઘવારીના મુદ્દાઓ પર આક્રોશ રેલી બાદ હવે કોંગ્રેસ દ્વારા સાઇકલ...

નશાબંધીનો ચુસ્ત અમલ, પરમિટ ધારકો માટે નવા...

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. ત્યારે વિધાનસભા ખાતે નિયમ – ૪૪ હેઠળ હેલ્થ પરમિટ ધરાવતા પરમિટ ધારકો માટે પરમિટ અંગેના નવા નિયમો જાહેર કરતા ગૃહ...

શાસક અને વિપક્ષનો એકસૂર, ધારાસભ્યોના પગારમાં વધારો...

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સભ્યો, વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, પ્રધાનો, વિરોધપક્ષના નેતાઓ સહિતના પદાધિકારીઓના પગાર – ભથ્થા સુધારા વિધેયકને સર્વાનુમતે મંજૂરી મળતા હવેથી ધારાસભ્યોને સરકારના નાયબ સચિવ કક્ષાના વર્ગ-૧ના અધિકારીને સમકક્ષ મૂળ પગાર...

વિધાનસભાનો ઘેરાવ કરવા જતા કોંગી કાર્યકર્તાઓની અટકાયત

ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભાના ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિધાનસભાના ઘેરાવને લઈને કોંગ્રેસની રણનીતી મૂજબ પરમીશન ન હોવા છતા પણ સભા બાદ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો સાથે ખેડૂતો...

આજ-કાલ વિધાનસભાનું સત્ર, કોંગ્રેસ ખેડૂતો મુદ્દે આકરાપાણીએ

ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભાનું અર્ધવાર્ષિક સત્ર આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે મળી રહ્યું છે. આ વિધાનસભા સત્રમાં વિરોધ પક્ષ અનેક રીતે સત્તાધારી પક્ષને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો...

18-19 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાશે, સરકાર લાવશે...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર બે દિવસની મુદત માટે મળવાની જાહેરાત કરવામાં આવી છે. 18-19 સપ્ટેમ્બરે એમ બે દિવસ માટે ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર મળશે.આ સત્ર દરમિયાન ગુજરાત સરકાર...

વિપક્ષ દ્વારા વિધાનસભા સત્ર બોલાવવાની માગ સંસદીય...

ગાંધીનગર- રાજ્યના વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું છે કે, ગુજરાતમાં કોંગ્રેસ પાસે જનસમર્થન રહ્યું નથી એટલે હવાતિયા મારીને બેબાકળા બની નિવેદનો કરી રહી છે. વિરોધપક્ષના નેતા...

વિપક્ષ નેતા ધાનાણીએ સીએમને વધુ એકવાર પત્ર...

ગાંધીનગર- વિપક્ષ નેતા પરેશ ધાનાણીને પત્ર લખવાની સારી એવી ફાવટ આવી ગઇ છે. જેનો ઉપયોગ કરતાં તેમણે વધુ એક પત્ર સીએમ વિજય રુપાણીને પાઠવ્યો છે. તેમ જ કેટલાક મુદ્દે...

43થી વધુ ધારાસભ્યોની વિવિધ બોર્ડ તથા સમિતિઓમાં...

ગાંધીનગર- ગુજરાત સરકારે 43થી વધુ ધારાસભ્યોની વિવિધ બોર્ડ તથા સમિતિઓમાં નિમણૂક કરી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદ, ગુજરાત રાજ્ય સહકારી પરિષદ, ગુજરાત પંચાયત પરિષદ...

અધ્યક્ષનો હૂકમઃ અઠવાડિયામાં 3 જ પ્રશ્ન પૂછી...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ નિર્ણય કર્યો છે કે હવેથી કોઈપણ ધારાસભ્ય સપ્તાહમાં માત્ર ત્રણ જ અતારાંકિત પ્રશ્ન પૂછી શકશે. જો કે અધ્યક્ષના આ નિર્ણયનો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો...