Home Tags Gujarat vidhansabha

Tag: Gujarat vidhansabha

ગુજરાત: બે વર્ષમાં 15 હજારથી વધુ નવજાત...

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા સત્રમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં થયેલા બાળકોના મોત અંગે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યસરકાર જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં સરકારી...

ગુજરાતમાં દારૂબંધી છે? આ આંકડાઓ કહે છે,...

ગાંધીનગર:  ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવાયો હોય પરંતુ રાજ્યમાં દારૂબંધીની દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. કચ્છ, સુરત, ભરૂચ અને પાટણમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. પહેલા...

આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ

અમદાવાદઃ  26 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરુ થઇ રહ્યું છે. ગુજરાત રાજ્યનું વર્ષ 2020-21નું અંદાજપત્ર 26 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રજૂ કરશે. આ બજેટસત્ર 40 દિવસ...

ગોધરા કાંડનો નાણાવટી-મહેતા પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ

ગાંધીનગર :વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડનો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા. 17 વર્ષ બાદ આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડ પાર્ટ-2નો રિપોર્ટ રજૂ કરાયો છે. ગોધરાકાંડ...

સત્રમાં કુલ 104 કલાક 53 મિનિટ કામ...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રમાં ગત સપ્તાહે જ પૂર્ણ થયું છે. ચૌદમી વિધાનસભાના ચોથા સત્રનો અંતિમ દિવસ એટલે કે, 26 જુલાઈ 2019ના રોજ 17 કલાક 40 મિનિટ જેટલો લાંબો...

વિધાનસભાનું આ સત્ર બન્યું રેકોર્ડબ્રેક સેશન, કામકાજ...

ગાંધીનગર- સંસદ હોય કે વિધાનસભા શાસક અને વિપક્ષના હોબાળાઓમાં, ટંટાઓમાં કામકાજને અસર પડી હોય તેવા દિવસોની સંખ્યા વધારે હોય છે તેવામાં ગુજરાતે પ્રસ્તાપિત કરેલો આ રેકોર્ડ આગવો ઇતિહાસ સ્થાપી...

સત્રના અંતિમદિવસે સરકારે આપ્યાં આવાસ-ટેક્સટાઈલ અંગે ‘જાણવાજોગ’...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભા અંદાજપત્ર સત્રનો શુક્રવારે છેલ્લો દિવસ હતો. ત્યારે કેટલીક મહત્ત્વની બાબતો જે ગૃહમાં રજૂ થઈ હતી તેમાં સરકારે વધુ કેટલાક પ્રશ્નોના જાણવાજોગ જવાબો આપ્યાં હતાં. મુખ્યમંત્રી આવાસ...

દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ અને નલિયાકાંડનો અહેવાલ ગૃહમાં...

ગાંધીનગરઃ અમદાવાદના આસારામ આશ્રમના દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસનો અહેવાલ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ ડી.કે.ત્રિવેદી દ્વારા કરવામાં આવેલી તપાસનો અહેવાલ આજે વિધાનસભામાં મુકવામાં આવ્યો...

350 કરોડના ખર્ચે 75 ફ્લાયઓવર અને 37...

ગાંધીનગરઃ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યના શહેરો-નગરોની કાયાપલટ કરવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. જેના પરિણામે રાજ્યના શહેરો અને નગરો...

નવી શાળાઓ, ભરતી સહિત શિક્ષણક્ષેત્રનો ચિઠ્ઠો વિધાનસભામાં...

ગાંધીનગર- વિધાનસભા ખાતે ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં શિક્ષણ વિભાગના અંદાજપત્રને સર્વાનુમતે પસાર કરાયું હતું. વિધાનસભા ગૃહમાં ૧૮ થી વધુ ધારાસભ્‍યોએ ચર્ચામાં ભાગ લઈને રચનાત્‍મક સૂચનો કર્યા હતાં.શિક્ષણપ્રધાન...