Home Tags Goverment of Gujarat

Tag: Goverment of Gujarat

સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં લખ્યું છે કે રામે સીતાનું અપહરણ કર્યું હતું…

અમદાવાદ- ધોરણ 12ના સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકમાં મોટી ભૂલ સામે આવી છે, આ ભૂલ જો નાનો બાળક વાંચે  તો તે પણ આ ભૂલને પકડી શકે તેમ છે. ધોરણ 12ના સંસ્કૃતના...

દ્વારકાધીશના દર્શન કરી ધન્ય બન્યાં CM રુપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ગુરુવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનમાં સહભાગી થયા બાદ ભગવાન દ્વારકાધીશના ભકિતભાવપૂર્વક દર્શન અને પૂજન કર્યાં હતાં.

દેશની 400 કંપનીઓ લઇ રહી છે ભાગ, ACMA વેલ્યુ ચેઇન સમિટનો...

ગાંધીનગર- ઓટોમોબાઇલ ક્ષેત્રના રોકાણકારો-ઊદ્યોગકારો માટે ગુજરાત સંપૂર્ણ ઇકોસીસ્ટમ વેલ્યુ ચેઇન ધરાવે છે. જેનું ગૌરવ લેતાં સીએમે ACMA આયોજિત વેલ્યૂ ચેઇન સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. મેન્યૂફેકચરિંગ હબ સાથે ગુજરાત ઓટો...

સૌરાષ્ટ્રના બંદરો પર ‘સાગર’ વાવાઝોડાનું સિગ્નલ, દરીયો ન ખેડવા સૂચના

મોરબીઃ  ગલ્ફ ઓફ એડનમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે આગામી 24 કલાક ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ વાવાઝોડું ફૂંકાય તેવી શક્યતાને લઇ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાવધાનીનું સિગ્નલ લગાવી દેવાયું છે. વાવાઝોડાંની શક્યતાને પગલે માછીમારોને...

ભાવિ પેઢીને 50 વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો આપીશુંઃ CM

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન આગામી 3 વર્ષ સુધી ચાલુ રાખીને રાજ્યના તમામ તળાવો ઊંડા કરી ભાવિ પેઢીને 50 વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો આપવાની સરકારની...

સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ, 48 કલાકમાં સારવાર, ખર્ચ ઉઠાવશે સરકાર

ગાંધીનગરઃ નાયબ સીએમ નિતીન પટેલે અકસ્માતમાં પ્રથમ 48 કલાકમાં કોઇપણ હોસ્પિટલમાં સારવાર મળી રહે તે માટે મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. અકસ્માતમાં થતાં મોતની સંખ્યા ઘટાડવાના હેતુથી, અકસ્માતગ્રસ્તને તરત...

પરેશ ધાનાણીનો સરકારને સવાલઃ મગફળી સરકારી ગોડાઉનમાં જ કેમ સળગે છે?

ગાંધીનગર- ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતું. બિટકોઈન અને સરકારી ગોડાઉનમાં મગફળી સળગી જવાના મુદ્દે રાજ્ય સરકાર પર આકરા...

ભેળસેળિયું દૂધઃ દરોડા કાર્યવાહીમાં આટલા નમૂના ફેઇલ થયાં

ગાંધીનગર- ગુજરાતમાં દૂધની ભેળસેળ મામલે એપ્રિલ-૨૦૧૮ દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ ૩૫૯ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ૩૫૨ નમૂનાના પરિણામ આવ્યા છે. આ પરિણામનો અભ્યાસ કરતાં ૩૫૨માંથી ૩૧૨ નૂમના પાસ...

આ સહેલી કરી આપશે મોટી મૂઝંવણનો ઉપાય…

ગાંધીનગર- ગુજરાતમાં આવેલા સ્વ સહાય જુથ, તેમનાં સભ્યો, તેમના કુટુંબીજનો તથા સુક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે Good and Service Tax નાં માળખામાં સરળતાથી નોંધણી કરાવી શકે અને...

ગુજરાતઃ મુખ્ય માહિતી કમિશ્નરે શપથ લીધા

ગાંધીનગરમાં આજે બુધવારે ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીએ  રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર તરીકે ડી. પી. ઠાકરને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘ, રાજ્યના...

TOP NEWS

?>