Home Tags Goverment of Gujarat

Tag: Goverment of Gujarat

બે દિવસમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિ લગાવી દોઃ શાળાઓને આદેશ

અમદાવાદઃ ગુજરાત સરકારે ગુજરાતની તમામ શાળા કોલેજોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પ્રતિકૃતિ ઓક્ટોબરમાં મૂર્તિના ઉદઘાટન સમયે કાઢવામાં એકતા યાત્રાઓ દરમિયાન આપવામાં આવી હતી....

CM રુપાણીનું ‘ડિપ્લોમેટિક મિશન’: વેપારધંધાથી આગળ વધીને હવે આ માટે આતુર...

નવી દિલ્હીઃ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ શુક્રવારે સાંજે નવી દિલ્હીમાં ડિપ્લોમેટિક મિશનના વડાઓને સંબોધતાં કહ્યું હતું કે ગુજરાત વેપાર-વાણિજ્ય અને મૂડીરોકાણથી પણ આગળ વધીને બીજા દેશો સાથે એવી અતૂટ મૈત્રી...

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો પ્રચાર કરશે ભાજપ, 14 રાજ્યમાં સીએમ-નાયબ સીએમ સહિત...

ગાંધીનગરઃ ગુજરાત સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રસિદ્ધિ માટે તથા નવેમ્બર મહિના દરમિયાન મુલાકાત માટે ભાજર શાસિત અને ભાજપ સમર્થિત રાજ્ય સરકારોને વિધિવત નોતરું આપવાનો નિર્ણય કર્યો છે. કુલ 14...

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના વિધેયક મંજૂર, આ છે જોગવાઈઓ..

ગાંધીનગરઃ સરકારે વિધાનસભાસત્રમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના માટેનું વિધેયક મંજૂર કરાવ્યું છે. આ યુનિવર્સિટી સમગ્ર દેશમાં સૌપ્રથમ વાર રીસર્ચ અને ઇનોવેશન આધારિત અભ્યાસક્રમ પર આધારિત છે. આ યુનિવર્સિટી માટે...

રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાનમસાલા વેચાણ પર પ્રતિબંધ

ગાંધીનગરઃ રાજ્યમાં વેચાતા ગુટકા તેમ જ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, આ મામલે ખોરાક ઔષધ...

આજે શિક્ષકદિનઃ આ શ્રેષ્ઠ શિક્ષકો રોકડ-એવોર્ડથી સન્માનિત

ગાંધીનગરઃ ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ, દેશના પ્રખર તત્વચિંતક ઉપરાંત એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે સમગ્ર દેશ જેમને ઓળખે છે તેવા ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નનનો આજે જન્મ દિવસ છે. ડોક્ટર સર્વપલ્લી રાધાક્રિષ્નનના જન્મદિનને...

હાર્દિકના ઉપવાસ મામલે સરકારે આપી પ્રતિક્રિયા, સીધાં નિશાને….

અમદાવાદઃ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 11 મો દિવસ છે. ત્યારે આ મામલે સરકારે કોઈપણ પ્રતિક્રિયા અત્યાર સુધી નહોતી આપી પરંતુ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે હવે ઊર્જાપ્રધાન સૌરભ...

બિન અનામત વર્ગ માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે બિન અનામત આયોગ અંગે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી....

બે રુપિયે કિલોના રાહતદરે ઘાસનું વિતરણ ચાલુ રહેશેઃ સીએમ રુપાણી

ગાંધીનગરઃ રાજ્યના ઉત્તરીય ભાગોમાં વરસાદ ખેંચાતાં પશુધન માટે ચારાની વ્યવસ્થા માટે સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના પશુધન પ્રત્યે સંવેદના દાખવતાં નિર્ણય જાહેર કર્યો છે કે...

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ‘આનંદનો ગરબો’: તારીખ ફેરફાર સાથે નવરાત્રિ વેકેશન મંજૂર

નવરાત્રી વેકેશનને લઈને છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચાલી રહેલી ચર્ચાઓનો આખરે અંત આવી ગયો છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકાર પરિષદ સંબોધીને નવરાત્રીના વેકેશનની સત્તાવાર જાહેરાત કરી છે. 10...

TOP NEWS

?>