Home Tags Diwali

Tag: Diwali

બીએસઈએ ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ લોન્ચ કરી

મુંબઈ તા. 25 ઓક્ટોબર, 2022: બીએસઈએ દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન 995 અને 999 શુદ્ધતાવાળાં બે પ્રોડક્ટસ સાથે ઈલેટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (ઈજીઆર) લોન્ચ કરી હતી. આ બે પ્રોડક્ટ્સ એક  ગ્રામ,...

દિવાળી પર્વની વર્ષો જૂની પરંપરાઃ ‘ગાગ માગડી’નો...

અમદાવાદ: દિવાળીના તહેવારમાં જૂના વખતથી ચાલી આવતી એક પરંપરા 'ગાગ માગડી' એટલે આસો વદ અમાસના રોજ દિવાળી ઘોર અંધકારમાં પ્રકાશ આપતાં ઝગમગતાં દીવડાં પ્રજ્વલિત થાય. આ દિવસે સંધ્યા ટાણે ગામમાં...

દિવાળી પહેલાં રાજ્યમાં દાઝવાના, વાહનોના અકસ્માતોમાં વધારો

અમદાવાદઃ રાજ્યમાં સોમવારે દિવાળીના તહેવાર ઊજવવાની સાથે દાઝી જવાના અને વાહનોના અકસ્માત થયાના ઇમર્જન્સી ફોન કોલોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, એમ GVK ઇમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (EMRI)એ...

ન્યુ યોર્કમાં સ્કૂલોમાં દિવાળીની રજાઓ જાહેરઃ પ્રિયંકાનો...

નવી દિલ્હીઃ દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમ ઊજવાઈ રહ્યો છે. દિવાળીની ધૂમ માત્ર દેશમાં જ નહીં, બલકે વિશ્વમાં જોવા મળી રહ્યો છે. ભારતના આ સૌથી મોટા તહેવારને જોતાં અમેરિકાના ન્યુ...

દીપોત્સવ: 15.76 લાખ દીવડા પ્રજ્વલિત કરાયા; વિશ્વવિક્રમ

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના આ પ્રસિદ્ધ યાત્રાસ્થળ ખાતે દિવાળી તહેવારની પૂર્વસંધ્યાએ, ગઈ કાલે સાંજે રાજ્ય સરકારપ્રેરિત દીપોત્સવ ઉજવણી નિમિત્તે સરયૂ નદીના કાંઠે 'રામ કી પૈડી' ઘાટ ખાતે 15 લાખ 76...

પ્રકાશનું પર્વ: ઉજાસમાં આવી આધુનિકતા….

અમદાવાદઃ પ્રકાશનું પર્વ દીપાવલી... અમાસમાં દીવડાં પ્રગટાવી ઉજાસ આપી અંધકારને દૂર કરી ઝળહળાટ કરતું પર્વ.. પહેલાંના વખતમાં દિવાળીના તહેવારની ઉજવણી વેળાએ કલાત્મક દીવડાં પ્રગટાવી ઉજવણી કરાતી હતી.. અત્યારે પણ દીવડાં...

સિવિલનો આ સ્ટાફ ઊજવી રહ્યો છે દર્દીઓ...

અમદાવાદઃ હોસ્પિટલનું નામ પડે એટલે દર્દી, ડોકટર્સ, નર્સ અને દવાઓ જેણે જે અનુભવ્યું હોય એ નજર સામે ફરવા માંડે અને એમાંય સરકારી હોસ્પિટલની છાપ માણસોના મગજમાં કંઇક અલગ જ...

દિવાળીઃ આ વર્ષે ફટાકડા 40% મોંઘાં થયાં

મુંબઈઃ આ વર્ષે કોરોના મહામારીનો ડર ગાયબ થઈ ગયો હોવાથી લોકો દિવાળીની ઉજવણીના મૂડમાં છે, પરંતુ મુંબઈ અને પડોશના નવી મુંબઈમાં ફટાકડા ફોડવા માટે લોકોએ વધારે પૈસા ખર્ચવા પડશે,...

દિલ્હીમાં ફટાકડા પરનો પ્રતિબંધ ઉઠાવવાનો સુપ્રીમ-કોર્ટનો ઈનકાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફટાકડા ફોડવા પર મૂકવામાં આવેલા સંપૂર્ણ પ્રતિબંધને પડકારતી ભાજપના નેતા મનોજ તિવારીએ નોંધાવેલી અરજીને સુપ્રીમ કોર્ટે આજે નકારી કાઢી છે. ન્યાયમૂર્તિ એમ.આર. શાહની આગેવાની હેઠળની બેન્ચે...

દિવાળી ખરેખર કયા દેવીની પૂજાનો ઉત્સવ છે?

દરેક ઘરમાં દિવાળીની સફાઈ શરુ થઇ ગઈ છે. વરસોથી જામેલી ધૂળ ક્યાંકથી નીકળશે તો વરસો જૂની વસ્તુઓ ક્યાંકથી નીકળશે. કેટલીક ન કામની વસ્તુઓ સાફ થઈને પછી આખું વરસ પડી...