Home Tags Diwali

Tag: Diwali

‘દિવાળીમાં ફટાકડાના-વિરોધીઓ’ને કંગનાની-ટકોર, ‘ચાલીને ઓફિસે જજો, કારમાં-નહીં’

મુંબઈઃ દિવાળી તહેવારના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી પર્યાવરણ રક્ષણની હિમાયત કરનારાઓને બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે આજે ટોણો માર્યો છે. કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં...

નરેન્દ્ર મોદી, અમિત શાહના ફોટાવાળા ફટાકડાનું અમદાવાદની...

અમદાવાદ: શહેરની ફટાકડા બજારમાં એવા બોક્સવાળા ફટાકડા ધૂમ વેચાઈ રહ્યા છે જેની પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફોટા હોય છે. કોઇપણ તહેવાર કે ઉત્સવમાં...

સિવિલ હોસ્પિટલમાં કોરોના-રસીકરણ મહાઝુંબેશની રંગોળી

અમદાવાદઃ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગના પ્રાંગણમાં દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળીમાં નૂતન વર્ષના આગમનની શુભેચ્છા, દીપ સાથે દેશભરમાં 100-કરોડ નાગરિકોનાં રસીકરણની તબીબી...

આર્યનની-‘ઘરવાપસી’: ‘મન્નત’ બંગલાની બહાર વહેલી દિવાળી ઉજવાઈ

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સંડોવણી બદલ પકડાયા બાદ ચાર અઠવાડિયા (28 દિવસ) સુધી જેલમાં રહ્યા બાદ જામીન મંજૂર થતાં આજે જેલમાંથી છૂટ્યો...

દિવાળી-નાતાલમાં ફટાકડા ફોડવા પર કલકત્તા-હાઈકોર્ટનો સંપૂર્ણ પ્રતિબંધ

કોલકાતાઃ એક સુનાવણી વખતે કલકત્તા હાઈકોર્ટે કાલી પૂજા, દિવાળી, છઠ પૂજા, નાતાલ સહિતના આગામી તહેવારો વખતે પર્યાવરણને અનુરૂપ હોય એવા ફટાકડા સહિત તમામ પ્રકારના ફટાકડા ફોડવા અને તેના વેચાણ...

ફેબઈન્ડિયા દ્વારા ‘જશ્ન-એ-રિવાઝ’ : પરંપરાઓની ઉજવણી

છ પેઢીઓથી પરંપરાઓની ઉજવણી કરે છે - ફેબઈન્ડિયાની આ જ તો મોટી ખૂબી છે! જાગ્રત ગ્રાહકનો ઉદય થવો એનો અર્થ છે જાગ્રત ડિઝાઈન અને કળાનો ઉદય. આ ક્ષેત્રમાં પરિવર્તનકારક...

રણવીરની ’83’, આમિરની ‘લાલસિંહ ચઢ્ઢા’ની નવી રિલીઝ-તારીખ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેર નબળી પડી ગઈ છે અને ત્રીજી લહેરનો સંકેત ન હોવાથી રાજ્યમાં 22 ઓક્ટોબર, 2021 બાદ થિયેટરો અને ઓડિટોરિયમો ફરી શરૂ કરી શકાશે એવી...

ફટાકડા-ઉત્પાદકો પ્રાર્થના કરે-છે, આ-વખતની દિવાળી સારી જાય

સિવાકાસી (તામિલનાડુ): આ વખતે દિવાળીના તહેવારમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગના મામલે અનિશ્ચિતતા હજી ચાલુ છે. સરકાર તરફથી નિર્ણયની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. તામિલનાડુનું સિવાકાસી દેશમાં ફટાકડા ઉદ્યોગનું કેન્દ્ર...

કરીના, દીકરા તૈમૂરે મજા માણી માટીનો ઘડો...

કુંભારકામ શીખતાં કરીના-તૈમૂર

અમેરિકાના શ્રીજી મંદિરમાં દિવાળી, અન્નકૂટ ઉત્સવની ઉજવણી

લોસ એન્જેલસઃ દિવાળી એટલે ઉત્સાહ, ઉર્જા, ઉલ્લાસ અને પ્રકાશનું પર્વ. દુનિયાભરમાં રહેતા ભારતીયો આ મંગલમય પર્વને ખૂબ જ ધામધૂમપૂર્વક, આતશબાજી સાથે ઉજવે છે. આ શુભ અને પવિત્ર પર્વ નિમિત્તે...