Tag: Diwali
મુંબઈમાં દિવાળી 15-વર્ષમાં પહેલી વાર ઓછા અવાજવાળી...
મુંબઈઃ મહાનગર મુંબઈએ આ વખતે ફટાકડાના ઓછા અવાજવાળી દિવાળી ઉજવી છે. 15 વર્ષના ગાળા બાદ ફરી મુંબઈવાસીઓને આવી રાહત ફરી મળી છે. ગઈ કાલે, શનિવારે રાતે 10 વાગ્યા પહેલાં...
દિવાળીઃ ભારતીયોના પ્રતિબંધને કારણે ચીનને મોટી ખોટ
મુંબઈઃ કોરોના વાઈરસને કારણે નિયંત્રણો હોવાને કારણે આ વર્ષે ભારતવાસીઓની દિવાળી ઉજવણીમાં થોડોક કાપ જરૂર મૂકાયો છે, પણ ઉત્સાહ અને ઉમંગ ઓછો થયો નથી. ભારતવાસીઓએ આ વખતે જે રીતે...
આ વર્ષે બોલીવૂડ હસ્તીઓની દિવાળી ઓછી ધામધૂમવાળી
મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ 14 નવેમ્બર, શનિવારે દિવાળી તહેવારને ઉજવવા સજ્જ બની છે, પરંતુ આ વવર્ષની દિવાળી ઉજવણીમાં ધામધૂમ ઓછી હશે. ઘણાં કલાકારોએ કોરોના વાઈરસને લગતા નિયંત્રણોને કારણે...
આ દિવાળીએ બજારમાં રોશનીનો ઝળહળાટ ઘટ્યો
અમદાવાદઃ દેશમાં ઉત્સવો-તહેવારોમાં ઉમંગ અને ઉત્સાહ જળવાઈ રહે એ માટે લોકો જુદા-જુદા પ્રયોગો કરતા જ રહે છે. દિવાળી જેવા તહેવારમાં પોતાનું ઘર, ઓફિસ, ઇમારતો, ધાર્મિક સ્થળો બીજાથી કંઇક અલગ...
દિવાળી પર્વમાં કૂતરાઓની પણ સલામતી લેવા માટેની...
લોકો દિવાળીની ઉજવણી કરે પણ સાથોસાથ એમના પાલતુ શ્વાન અને રસ્તાઓ પર રહેતા કૂતરાઓની સલામતીની પણ કાળજી રાખે એ માટે 'હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ-ઈન્ડિયા' દ્વારા અમુક ટિપ્સ આપવામાં આવી છે,...
BSEમાં શનિવારે વિક્રમ સંવત-2077ના મુહૂર્તના સોદા થશે
મુંબઈઃ મુંબઈ શેરબજાર (BSE)એ જાહેર કર્યું છે 14 નવેમ્બર, 20220ને શનિવારે સાંજે 6.15 વાગ્યાથી વિક્રમ સંવત 2077ના મૂરતના સોદા થશે. મુહુર્ત ટ્રેડિંગ શરૂ કરવા પૂર્વે સાંજે ચાર વાગ્યાથી પાંચ...
શ્રીરામે રાવણને હરાવ્યો તેમ આપણે કોરોનાને હરાવીશું:...
લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને ભારતીયોને દિવાળી તહેવારની શુભકામના આપવા સાથે એક નોંધનીય સરખામણી કરી છે. એમણે પોતાના સંદેશમાં કહ્યું છે કે જેમ ભગવાન શ્રીરામે રાવણને હરાવ્યો હતો...
દિવાળીમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર સરકારે પ્રતિબંધ...
અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર...
દિવાળીમાં 5.51 લાખ દીપથી અયોધ્યા ઝળાહળા થશે
લખનઉઃ દિવાળીનો તહેવાર ભગવાન શ્રીરામના અયોધ્યા પાછા ફરવાની ખુશીમાં ઊજવવામાં આવે છે. જેથી ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં તો દિવાળી ભવ્ય રીતે ઊજવવામાં આવશે. વળી, આ વખતે તો રામ લલાના...