Home Tags Dharm

Tag: Dharm

સિદ્ધયોગીઓનો અંત સમય અને તથાગત બુદ્ધનો ઉત્તર!

જ્યારે રામકૃષ્ણ પરમહંસને છેલ્લા દિવસોમાં કોઈ શિષ્યે પૂછ્યું કે તમને મૃત્યુ વિશે શું અનુભવ થઇ રહ્યો છે? ત્યારે ગુરુજીએ જણાવ્યું કે શરીરને તકલીફ પડી રહી છે, મને નહીં. શરીરનો...

ચૈત્રી નવરાત્રિઃ ભાવિક ભક્તોએ કર્યાં ઘટસ્થાપન, જામશે...

અમદાવાદ- આજે ચૈત્રી સુદ એકમની તિથિએ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં માતાજીના વિવિધ મંદિરો સહિત ગુજરાતની પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી, બહુચરાજી સહિતના મંદિરોમાં અનોખા ભાવભર્યાં વાતાવરણમાં ધાર્મિક વિધિ સહિત...

જય રણછોડના નારા સાથે લાખો શ્રદ્ધાળુઓ, સંઘોની...

અમદાવાદ- હોળી-ધૂળેટી આવે એટલે રંગોત્સવની સાથે પગપાળા સંઘ પણ દેખાય. ડાકોરના રાજા રણછોડના ધામ તરફ જવાના માર્ગો પર અસંખ્ય ધોળી ધજાઓ જોવા મળે. ગુજરાતના અનેક ગામડાં, નાનામોટાં શહેરમાંથી મોટી...

એવા સત્ય કે જે તમારું જીવન આજે...

આપણે જીવનમાં રોજ સારા ખરાબ અનુભવોમાંથી પસાર થઈએ છીએ. ન ગમતાં માણસો અને ગમતાં માણસોની વચ્ચે જીવ્યાં કરીએ છીએ. સફળતા અને નિષ્ફળતાને વાગોળ્યાં કરીએ છીએ. દરેક મનુષ્ય જીવનમાં લગભગ...

હરિદ્વારમાં ગંગાસ્નાન-આરતીમાં ઉમટી ભારે ભીડ

હરિદ્વારઃ ભારતીય હિન્દુઓ માટે અધિક માસના દાનપુણ્ય, સત્સંગ અને સ્નાનની પવિત્રતાનો અનેરો મહિમા છે. જેને લઇને દેશભરના તીર્થસ્થાનોમાં ભાવિકભક્તોની ભીડ ઊમટી પડી હતી. હરિદ્વાર જેવા ગંગાસ્નાન માટેના સૌથી પવિત્ર...

હરિ ઓમ શ્રી ધ્યાન યોગશિબિર

અમદાવાદ- શરીર સ્વાસ્થ્ય સાથે માનસિક અને આત્મિક સ્વાસ્થ્યની કેળવણી ભારતીય યોગસંસ્કૃતિની આગવી દેન છે. આ સૂત્રને અપનાવતાં અમદાવાદના સીટીએમ સ્થિત શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હરિ ઓમ શ્રી...