Home Tags Delhi

Tag: Delhi

દિલ્હીમાં ભારે-વાહનો પર પ્રતિબંધ; વેપારીઓ નારાજ

નવી દિલ્હીઃ આ રાષ્ટ્રીય પાટનગર શહેરમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારે આવતા ઓક્ટોબરથી મધ્યમ અને ભારે કદના માલવાહક વાહનોને પાંચ મહિના સુધી પ્રવેશ ન આપવાનું...

ભારત બંધને કારણે 181 મેલ-એક્સપ્રેસ, 348 પેસેન્જર...

નવી દિલ્હીઃ સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાની સામે આજે ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે. યુવાનો દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ...

નુપૂર શર્માને ધમકી આપનારની દિલ્હીમાં ધરપકડ

નવી દિલ્હીઃ મોહમ્મદ પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલાં રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્માને ધમકી આપનાર ભીમ સેના પાર્ટીના વડા નવાબ સતપાલ તંવરની દિલ્હી પોલીસે ધરપકડ કરી...

દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાએ નોંધાવ્યો T20Iમાં હાઈએસ્ટ રનચેઝ

નવી દિલ્હીઃ ભારતના બોલરોની ભારે ધુલાઈ કરીને પોતાની ટીમને ગઈ કાલે અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમમાં પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 7-વિકેટથી વિજય અપાવવામાં મુખ્ય ભાગ ભજવનાર બેટર્સ – રાસી વોન...

કુતુબ મિનારમાં ASIને ખોદકામના નિર્દેશના અહેવાલ ખોટા

નવી દિલ્હીઃ દિલ્હીના કુતુબ મિનારના ખોદકામની અફવા ચાલી રહી છે, પણ આ સંબંધે કેન્દ્રીય સાંસ્કૃતિકપ્રધાન જી. કિશન રેડ્ડીએ મિડિયા અહેવાલોને ફગાવી દેતાં કહ્યું હતું કે હજી કુતુબ મિનાર પ્રાંગણમાં...

કોંગ્રેસ, બીજેપીને નહીં, AAPને વોટ-આપજોઃ કેજરીવાલ (ભરૂચની-રેલીમાં)

ભરૂચઃ આ વર્ષના અંતભાગમાં ગુજરાતમાં નિર્ધારિત વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી. આદિવાસી...

કોલસાની અછતથી દિલ્હીમાં વીજસંકટઃ રેલવની 670 ટ્રેનો...

નવી દિલ્હીઃ દિલ્હી સરકાર દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આગામી 24 કલાકમાં દિલ્હીમાં વીજ પુરવઠામાં ઘટાડો કરવામાં આવશે, જેની અસર દિલ્હી મેટ્રો...

સદ્દભાવનાઃ હિન્દુ-મુસ્લિમોએ જહાંગીરપુરીમાં સાથે મળીને ‘તિરંગા-યાત્રા’ કાઢી

નવી દિલ્હીઃ અહીંના જહાંગીરપુરી મોહલ્લામાં કોમી વાતાવરણને બગાડનાર હિંસક અથડામણો થયાના એક અઠવાડિયા બાદ, ગઈ કાલે હિન્દુ અને મુસ્લિમ, બંને સમાજના લોકો ‘તિરંગા યાત્રા’માં સામેલ થયાં હતાં અને દેશમાં...

કોરોનાનો ફેલાવો રોકવા પાંચ રાજ્યોને કેન્દ્રની સૂચના

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી જતાં કેન્દ્ર સરકારે દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મિઝોરમ રાજ્યોને સલાહ આપી છે કે તેઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખે અને...