Home Tags CRPF

Tag: CRPF

CRPFની તૈનાતી પર મહેબૂબા મુફ્તી ગુસ્સે થયા

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના વધતા જતા કિસ્સાઓને જોતા કેન્દ્ર સરકારે પૂંચ અને રાજૌરી જિલ્લામાં CRPFની 18 કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીરમાં સેના તૈનાતના આ નિર્ણય પર પીડીપીના નેતા...

ટાર્ગેટ કિલિંગ પછી જમ્મુમાં CRPFના 1800 જવાનો...

જમ્મુઃ રાજૌરી જિલ્લાના ઢાંગરી ગામમાં છ નિર્દોષ લોકોના હત્યારાના આંતકવાદીઓને હવે નહીં બચે. કેન્દ્ર સરકારે આ આતંકવાદી ઘટનાની કડક નોંધ લેતાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ની 18 વધારાની ટુકડીઓને...

જમ્મુ-કાશ્મીરના બે જિલ્લામાં 1800 વધારાના CRPF જવાનોને...

રાજૌરી જિલ્લામાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં નાગરિકોની હત્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ વધારાની 18 કંપનીઓ (1800 સૈનિકો) જમ્મુ અને કાશ્મીર મોકલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પુંછ અને રાજૌરી...

LG સાહેબ, જેલમાં જીવનું જોખમ, અન્યત્ર ટ્રાન્સફર...

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગના આરોપમાં કેટલાય મહિનાઓની દિલ્હી સ્થિત મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે વધુ એક પત્ર લખ્યો છે. સુકેશે છેલ્લા 35 દિવસોમાં ચોથો પત્ર લખ્યો છે. સુકેશ ચંદ્રશેખરે...

શિવસેનાના બળવાખોરોને કેન્દ્ર સરકારે આપી Y+ સુરક્ષા

મુંબઈ/નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં શિવસેના પાર્ટીના પ્રમુખ અને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વરિષ્ઠ નેતા અને શહેરીવિકાસ પ્રધાન એકનાથ શિંદેએ કરેલા બળવાના સંદર્ભમાં નવા સમાચાર એ છે કે કેન્દ્ર...

CRPF જવાનો પરના હુમલા પર સ્મૃતિ ઇરાનીએ...

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ દાંતેવાડામાં CRPFના જવાનો પર થયેલા હુમલાની ઉપર એક પુસ્તક લખ્યું છે. જે ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થવાનું છે. આ પુસ્તક એક રાજકીય થ્રિલર...

CRPFના જવાનનું સાથીઓ પર ફાયરિંગઃ ચારનાં મોત,...

સુકમાઃ છત્તીસગઢના સુકમામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 50 બેટેલિયનના જવાન આપસમાં ઝઘડી પડ્યા હતા, જેમાં એક જવાને સાથીઓ પર ગોળીઓ વરસાવી હતી, જેમાં ચાર જવાનોનાં મોત થયાં હતાં...

કશ્મીરમાં સુરક્ષા-જવાનો પર પથ્થરમારો કરનાર 10-ઉપદ્રવીની ધરપકડ

શ્રીનગરઃ ત્રાસવાદી સંગઠન અલ-બદ્રના ત્રણ ત્રાસવાદીને ગયા શુક્રવારે દક્ષિણ કશ્મીરના કાકાપોરા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ખતમ કરવામાં આવ્યા હતા, પણ તે દરમિયાન કેટલાક સ્થાનિક લોકોએ સ્થાનિક પોલીસ, લશ્કર અને સીઆરપીએફના જવાનોની...

મુકેશ અંબાણીને ધમકી મળતાં પોલીસનો ચુસ્ત-બંદોબસ્ત

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરની પાસેથી વિસ્ફોટકોથી ભરેલી જે અજ્ઞાત કાર મળી હતી, તે ચોરીની હતી. આ ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી આવી હતી. એ  સાથે અમુક...

સીઆરપીએફને મળી 21 ‘રક્ષિતા’ બાઈક એમ્બ્યુલન્સ

નવી દિલ્હીઃ દેશમાં માઓવાદી-નક્સલવાદી હિંસાગ્રસ્ત રાજ્યોમાં કે બળવાખોરીગ્રસ્ત ઈશાન ભારતના રાજ્યોમાં ફરજ બજાવતી વખતે ઘાયલ થતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનોના જાન બચાવવા માટે દેશી ટેક્નોલોજીના ઉપયોગ સાથે...