Tag: biopic
સ્વ. અટલબિહારી વાજપેયીના જીવન પરથી બનાવાશે ફિલ્મ
મુંબઈઃ દિવંગત વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનાં જીવન પર આધારિત એક હિન્દી ફિલ્મ બનાવવા માટે નિર્માતાઓ વિનોદ ભાનુશાલી અને સંદીપ સિંહે હાથ મિલાવ્યા છે.
આ બાયોપિક ફિલ્મને નામ આપવામાં આવ્યું છે,...
સ્વ. આદેશ શ્રીવાસ્તવની બાયોપિક-ફિલ્મમાં દીકરો અવિતેશ ચમકશે
મુંબઈઃ જાણીતા સંગીતકાર સ્વ. આદેશ શ્રીવાસ્તવના જીવન પરથી સોહમ રોકસ્ટાર એન્ટરટેનમેન્ટ કંપનીના દીપક મુકુટ અને મિની ફિલ્મ્સનાં માનસી બાગ્લાએ હિન્દી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. એમાં આદેશનો રોલ એમનો...
પ્રતિક-પત્રલેખા બનશે મહાત્મા ફૂલે-સાવિત્રીબાઈ ફૂલે
મુંબઈઃ પ્રતિક ગાંધી અને પત્રલેખાને મુખ્ય ભૂમિકાઓમાં ચમકાવતી હિન્દી ફીચર ફિલ્મ 'ફૂલે'નું પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. જાણીતા અભિનેતા અને દિગ્દર્શક અને નિર્માતા અનંત મહાદેવન મહારાષ્ટ્રના સમાજસુધારક મહાત્મા...
‘ઈમર્જન્સી’માં કંગના બનશે ઈન્દિરા ગાંધી
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે આગામી બાયોપિક ફિલ્મ 'ઈમર્જન્સી' માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મ ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીનાં જીવન પર આધારિત હશે. ફિલ્મનું દિગ્દર્શન...
સુશાંતસિંહ વિશેની ફિલ્મઃ સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના જીવન પર આધારિત ફિલ્મની રિલીઝને રોકવા માટે સદ્દગત અભિનેતાના પિતા કૃષ્ણકિશોરસિંહે નોંધાવેલી અરજીને દિલ્હી હાઈકોર્ટે આજે નકારી કાઢી છે. પોતાના પુત્રના જીવ પર...
તાપસી પન્નુએ ‘શાબાશ મિઠ્ઠુ’નું શૂટિંગ શરૂ કર્યું
મુંબઈઃ બોલીવૂડ એક્ટર તાપસી પન્નુએ સોમવારથી ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ પરની બાયોપિક ‘શાબાશ મિઠ્ઠુ’ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. 33 વર્ષીય એક્ટ્રેસિસ ફિલ્મના સેટ પરથી આ ફિલ્મનો એક...
પરિણીતી ચોપરા અભિનીત ‘સાઈના’ રિલીઝ થશે 26-માર્ચે
મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેની નવી ફિલ્મ ‘સાઈના’ની રિલીઝ તારીખની આજે પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર જાહેરાત કરી છે. આ ફિલ્મ આવતી 26 માર્ચે રિલીઝ કરવામાં આવશે. આ...
વિશ્વનાથન આનંદના જીવન પરથી હિન્દી ફિલ્મ બનાવાશે
ચેન્નાઈઃ ભારતના ચેસ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદના જીવનને આધારિત એક હિન્દી ફિલ્મ જાણીતા બોલીવૂડ દિગ્દર્શક આનંદ એલ. રાય બનાવવાના છે. આ જાણકારી ટ્રેડ એનાલિસ્ટડ અને ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટરના...
‘શાબાશ મિથુ’ માટે તાપસી મેળવશે 3-મહિનાની ક્રિકેટતાલીમ
મુંબઈઃ તાપસી પન્નૂ બે સ્પોર્ટ્સ-બેઝ્ડ હિન્દી ફિલ્મમાં કામ કરી રહી છે. એક છે, ‘રશ્મી રોકેટ’, જેમાં એ રનરનો રોલ કરી રહી છે અને બીજી છે ‘શાબાશ મિથુ’, જેમાં એ...
‘શકુંતલા દેવી’નું ટ્રેલર રિલીઝ; વિદ્યા બની છે...
મુંબઈઃ જેઓ માનવ-કમ્પ્યુટર તરીકે વિશ્વભરમાં ખ્યાતનામ થયેલાં મહાન ગણિતજ્ઞ શકુંતલા દેવીનાં જીવન પર આધારિત બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘શકુંતલા દેવી’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં વિદ્યા બાલને...