અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ની ગુજરાત રાજ્યની બેઠકો માટેનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઇ ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના મતદાન કેન્દ્રો અમદાવાદમાં હોવાથી તેઓ ગુજરાત આવી પહોંચ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)