Home Tags Gujarati news paper

Tag: gujarati news paper

ટ્રાઈ રીપોર્ટઃ ડાઉનલોડ અને અપલોડ સ્પીડમાં આ કંપનીઓ છે નંંબર...

નવી દિલ્હીઃ ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઇના ઓક્ટોબર મહિનાના અહેવાલ અનુસાર દેશના બધા 4G ઓપરેટરમાં રીલાયન્સ જિઓ ડાઉનલોડની સરેરાશ ૨૨.૩ Mbps સ્પીડ સાથે સૌથી આગળ રહ્યું હતું જયારે આઈડિયા સેલ્યુલર અપલોડ...

આર્ચરકેર કૌભાંડમાં તપાસનો પણ વિવાદ, સરકારે તપાસ CID ક્રાઈમને સોંપી

ગાંધીનગર-પોન્ઝી સ્કીમમાં 260 કરોડનું સ્કેમ કરી નાંખનાર વિનય શાહ કૌભાંડમાં તપાસના મુદ્દે પણ ભારે વિવાદ સર્જાઈ ગયો. બપોરે અમદાવાદ પોલિસ કમિશનર એ કે સિંઘે સીટની રચના કરી ત્યાં સાંજ...

આર્ચરકેર કૌભાંડ મામલે નવો વળાંક, પોલિસ કમિશનરે આપ્યો આ આદેશ

અમદાવાદઃ એક કા ડબલ કમાવાની લાલચે અંજામ આપેલા આર્ચરકેર છેતરપિંડી કેસમાં આજે હવે નવો વળાંક આવ્યો છે. શહેર પોલિસ કમિશનર એ કે સિંઘે 260 કરોડના કૌભાંડની સમગ્ર તપાસ માટે ...

ચોમાસું ગયું પણ અનેક વિસ્તારોમાં ભૂવા ખાડાનું સામ્રાજ્ય

અમદાવાદ:  શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણાં વિસ્તારોમાં દબાણો હટાવી માર્ગો પર મોકળાશ કરાઇ. માર્ગો નવા બનાવ્યાં, પહોળા કરી બ્યુટિફિકેશન કરવા પ્રયાસ કરાયો. પરંતુ વિકસેલા અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ નવા...

અડાલજની વાવમાં સર્જાશે સંગીત અને સ્મારકનો જાદૂ, સિદ્ધહસ્ત કલાકારો દ્વારા પ્રસ્તુતિ

અમદાવાદ: સંગીત સમારોહનો ઉપયોગ લોકો સમક્ષ સ્મારકોમાં  રજૂ કરવાની પરંપરા ચાલુ રાખીને બિરવા કુરેશીની સંસ્થા 25 નવેમ્બરના રોજ અડાલજની વાવ ખાતે વર્લ્ડ હેરિટેજ વીક 2018 પ્રસંગે આઠમા વોટર ફેસ્ટિવલની ...

ડાકોરના ઠાકોર સહિત 25 મંદિરમાં ઓનલાઈન દાન, આ બેંકે કરી વ્યવસ્થા

ડાકોર : ડાકોરના સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિરના ભક્તોને દાન કરવાની ઓનલાઈન સુવિધા પૂરી પાડવા માટે એચડીએફસી બેંક લિમિટેડે શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ સાથે સહયોગ કર્યો છે.આજથી શરૂ કરીને ...

પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ US પ્રમુખપદની રેસમાં?

તુલસી ગબાર્ડ અમેરિકાની સંસદના સભ્ય બનેલા પ્રથમ હિન્દુ છે એટલી ઓળખને કારણે તેમના વિશેના સમાચારો ભારતમાં ચમક્યા છે. સમાચાર એવા છે કે તુલસી કદાચ 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી...

દિવ્યાંગોની નોકરીમાં ભરતી માટે કાયદામાં થયો સુધારો

ગાંધીનગર- સમાજનું અભિન્ન અંગ એવા દિવ્યાંગોની સેવા કરવાનો લાભલ્હાવો ભાગ્યેજ કોઇ વ્યક્તિને મળે છે ત્યારે આપણને દિવ્યાંગોની સેવા કરવાની તક મળી છે ત્યારે ખભે ખભા મિલાવી કામ કરીને દિવ્યાંગોને...

4.44 લાખ ચૂકવશે રેલવેતંત્ર, માથા પર સામાન પડવાથી મોતને ભેટી હતી...

અમદાવાદ-ગ્રાહકોના હિતની રક્ષા કરતી ગ્રાહક કોર્ટ દ્વારા એક મહિલાના મોત માટે રેલવેતંત્રને જવાબદાર ઠેરવતાં 4.44 લાખ રુપિયાનું વળતર ચૂકવવાનો હૂકમ કરવામાં આવ્યો છે. રેલવેમાં પ્રવાસ કરી રહેલાં સવિતાબહેન નામના...

આણંદના દંપતિ પર અમેરિકામાં ગોળીબાર, મહિલાનું મોત થયું

અમદાવાદ- અમેરિકામાં ગુજરાતી દંપતિ પર લૂંટના ઇરાદે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્ટોર બંધ કરીને રાત્રે ઘેર પરત ફરી રહેલાં ગુજરાતી દંપતિ પર એક અશ્વેત લૂંટારુએ ફાયરિંગ કર્યું...

TOP NEWS