Home Tags PM

Tag: PM

કોરોના મામલે ટીકાઃ ઈટાલીના વડાપ્રધાને રાજીનામું આપ્યું

રોમઃ ઈટાલીમાં કોરોના વાઈરસ રોગચાળાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને સંભાળવા બદલ વ્યાપકપણે ટીકા થતાં સહયોગી પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધા બાદ દેશના વડા પ્રધાન ગિસેપ કોન્ટે રાજીનામું આપી દીધું...

બ્રિટિશ વડા પ્રધાન જોન્સનને આંદોલનકારી ખેડૂતોની વિનંતી

નવી દિલ્હીઃ કેન્દ્રના વિવાદાસ્પદ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે તેઓ બ્રિટનના સંસદસભ્યોને પત્ર લખશે અને એમને વિનંતી કરશે કે ભારત સરકાર જ્યાં સુધી ખેડૂતોની માગણીઓને...

22મીએ જનતા કરફ્યુની મોદીની અપીલ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે આઠ વાગ્યે વિશ્વમાં પ્રસરેલા કોરોના વાઇરસ અંગે દેશવાસીઓને રાત્રે આઠ કલાકે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે  હું બધા દેશવાસીઓ પાસે...

PM કોંગ્રેસની ચૂંટાયેલી સરકારોને અસ્થિર કરે છેઃ...

નવી દિલ્હીઃ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા પહોંચેલા રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયા પર તો અકળ મૌન ધારણ કર્યું હતું, પરંતુ તેમણે થોડી મિનિટો પછી તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર...

મલેશિયાના નવા વડા પ્રધાન મોહિઉદ્દીન યાસિન

કુઆલા લમ્પુરઃ કાશ્મીર અને નાગરિકતા સંશોધિત કાયદા (CAA)ને લઈને વિવાદિત નિવેદન આપીને ભારત સાથે દુશ્મની લેવાવાળા મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન મહાતિર મોહમ્મદને મોટો ઝટકો લાગ્યો છે. તેમના સતત પ્રયત્નો...

રામ મંદિરના ભૂમિ પૂજનનું PMને આમંત્રણઃ મોદીએ...

નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ સહિત ટ્રસ્ટના સભ્યોએ ગુરુવારે વડા પ્રધાન મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી અને તેમને અયોધ્યા આવવાનું આમંત્રણ...

ફેસબુક પર નંબર વન કોણ? PM નરેન્દ્ર...

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસને લઈને ખાસ્સા ઉત્સાહિત છે અને તેમણે ફેસબુક પર પોતાના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું...

PM વિશે અભદ્ર ટિપ્પણી કરનાર રાજ્યસભાના સુરક્ષા...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે સોશિયલ મિડિયામાં અપમાનજનક ટિપ્પણી કરનાર રાજ્યસભાના એક સુરક્ષા અધિકારીની સામે કાર્યવાહી કરતા તેન પદચ્યુત કરવામાં આવ્યો છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં...

આ ટ્રમ્પભાઇને ગુજરાતીઓ પર એકાએક પ્રેમ કાં...

 અમદાવાદઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહે ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતના અમદાવાદથી કરવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ લાખ્ખો લોકો સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું શાહી અંદાજમાં ભવ્ય સ્વાગત કરવાના...

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઇને તંત્રમાં ધમાધમ

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના સૌથી મોટા અને આધુનિક સુવિધાઓથી સજ્જ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવા માટે અમદાવાદ આવવાના છે. 23 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરીની વચ્ચે ટ્રમ્પ ભારતની ત્રણ...