સોમનાથઃ પ્રિન્સિપાલ જજ હિતાબેન પંડ્યા દ્વારા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સાગરદર્શન ઓડીટોરીયમ હોલ ખાતે શિવકથાનું તા.13 થી તા.20 ઓક્ટોબર દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સોમનાથ મંદિર ખાતેથી પોથીયાત્રા યોજવામાં આવી જેમાં હિતાબેન પંડ્યા તેમજ યજ્ઞેશભાઇ ઓઝા અને સાથે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તથા કર્મચારીઓ આ પોથીયાત્રામાં જોડાયા હતા. આજરોજ આ કથાનો વિધિવત પ્રારંભ થયો છે.
સોમનાથના સાનિધ્યમાં શિવકથાનું આયોજન
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]