રાહુલની અમરેલીમાં વેપારીઓ સાથે બેઠક

કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના બીજા દિવસે ગુરુવાર સવારે અમરેલીમાં વેપારીઓ સાથે બેઠક કરી હતી, તેમના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી હતી., અને કોંગ્રેસની સરકાર આવશે, તો વેપારીઓના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે, તેવું આશ્વાસન આપ્યું હતું.