Tag: Congress
રાહુલ ગાંધીની ઘટના પર બાઇડન વહીવટી તંત્રની...
વોશિંગ્ટનઃ અમેરિકી વિદેશ વિભાગના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે અમેરિકા ભારતીય કોર્ટોમાં કોંગ્રેસ નેતાના કેસોને જોઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા અભિવ્યક્તિ સ્વતંત્રતા, માનવાધિકારોની સુરક્ષા...
બંગલો ખાલી કરી દઈશઃ રાહુલ ગાંધી (લોકસભા-સચિવાલયને)
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભાના સદસ્ય તરીકે અયોગ્ય ઘોષિત કરાયા બાદ સરકાર તરફથી એમને આપવામાં આવેલો બંગલો ખાલી કરવાની એમને લોકસભા સચિવાલય તરફથી નોટિસ મળી છે. એને...
‘પ્રિયંકાજી જણાવો ક્યા કોંગ્રેસીએ લોહી વહાવ્યું’, ભાજપે...
નવી દિલ્હીના રાજઘાટ પર ચાલી રહેલા કોંગ્રેસના સંકલ્પ સત્યાગ્રહ પર ભાજપે પ્રહારો કર્યા છે. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સમગ્ર લોકશાહીનું અપમાન કરનારા લોકો સત્યાગ્રહના નામે મહાત્મા...
અમિત શાહ કર્ણાટકના પ્રવાસે, ગોરાટા ખાતે શહીદ...
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહ રવિવારે ચૂંટણી રાજ્યના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગોરાટા ખાતે શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું....
મારું નામ સાવરકર નહીં, ગાંધી ક્યારેય માફી...
નવી દિલ્હીઃ લોકસભાથી અયોગ્ય ઘોષિત કર્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલી પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે એ પત્રકાર પરિષદમાં મોદી સરકાર અને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું...
રાહુલ ગાંધી સાંસદ નહીં રહેવાની સામે સુપ્રીમ...
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની સદસ્યતાને થયેલો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને જનપ્રતિનિધિ અધિનિયમ 1951 (1951 કાયદો)ની...
રાહુલ ગાંધી લોકસભામાં ‘અયોગ્ય’ ઘોષિત; સાંસદપદ રદ
નવી દિલ્હીઃ 2019માં કર્ણાટકમાં એક ચૂંટણી પ્રચાર સભા વખતે મોદી અટક વિરુદ્ધ નિવેદન કરીને મોઢવણિક સમાજની બદનક્ષી કરવાના કેસમાં બે વર્ષની જેલની સજા પામેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ...
રાહુલ ગાંધી સંસદના સભ્યપદ માટે અયોગ્ય થઈ...
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોદી સરનેમવાલા માનહાનિ કેસમાં સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. કોર્ટે એ સાથે રાહુલ ગાંધી પર રૂ. 15,000નો દંડ પણ ફટકાર્યો હતો....
ED, CBIના દુરુપયોગની સામે 14 વિરોધ પક્ષોની...
નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત રૂપે મનમાની ઉપયોગને લઈને 14 રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) ડી. વાય. ચંદ્રચૂડની સામે આ મામલાને...
માનહાનિ કેસઃ રાહુલ ગાંધીને બે વર્ષની સજા,...
સુરતઃ લોકસભા ચૂંટણી 2019માં કર્ણાટકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટકવાળા નિવેદનને લઈને માનહાનિના એક કેસમાં રાજ્યની સુરત સેશન્સ કોર્ટે તેમને દોષી ઠેરવ્યા છે. તેમને આ કેસમાં બે વર્ષની...