મિઝોરમ વિધાનસભામાં સંબોધન

મિઝોરમઃ આજે મિઝોરમમાં મિઝોરમ વિધાનસભાના ખાસ સત્રને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મિઝોરમના ગવર્નર લેફ્ટનન્ટ જનરલ નિર્ભય શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.