Home Tags President Ramnath Kovind

Tag: President Ramnath Kovind

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હસ્તે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન

અમદાવાદઃ રાજ્યમાં મોટેરામાં આવેલા વિશ્વના સૌથી મોટું સ્ટેડિયમનું 24 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં એવી સુવિધાઓ છે, જે દુનિયાના અન્ય સ્ટેડિયમમાં નથી. 700...

વડા પ્રધાન-રાષ્ટ્રપતિ સહિત નેતાઓએ પાઠવી ઈદની શુભેચ્છા

નવી દિલ્હી: ભારતમાં ઈદનો ચાંદ દેખાઈ ચૂક્યો છે જેને લઈને આજે દેશભરમાં આ ઈદ-ઉલ-ફિતરની ઉજવણી કરવામાં આવી રહી છે. ઈદની ઉજવણીને લઈને પીએમ મોદીએ પણ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી...

“તારીખ પે તારીખ” : શા માટે ફાંસી...

નવી દિલ્હીઃ નિર્ભયા કાંડના દોષિતોને આજે ફાંસી થવાની હતી પરંતુ તે ટળી ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નિર્ભયાના દોષિત વિનય શર્માની દયા અરજી ફગાવી દીધી છે. ચારેય દોષિતોમાંથી...

સૈન્યપ્રમુખોની કથિત ચિઠ્ઠી રાષ્ટ્રપતિ ભવન પહોંચી તો...

નવીદિલ્હીઃ રાજકીય પક્ષો દ્વારા કથિતપણે સેનાનો પક્ષપ્રચાર માટે ઉપયોગ કરવાના મુદ્દે ગત સપ્તાહમાં ખૂબ ગાજેલી ચિઠ્ઠી આખરે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગઈ હોવાના સમાચાર સામે આવ્યાં છે. અગ્રણી સમાચારપત્રના હવાલે...

પૂર્વ સૈન્યપ્રમુખોએ કરી સ્પષ્ટતાઃ સેનાનો રાજનીતિક ઉપયોગ...

નવી દિલ્હીઃ દેશના આઠ પૂર્વ સૈન્ય પ્રમુખોએ રાષ્ટ્રપતિને ચીઠ્ઠી લખીને સેનાના રાજનૈતિક ઉપયોગને રોકવાનો આગ્રહ કર્યો હોવાના ફેક ન્યૂઝની ઘટના સામે આવી છે. જેમાં કહેવાયું હતું કે પૂર્વ સૈન્ય...

રાષ્ટ્રપતિ કોવિંદની સલામી સાથે આનબાનશાનથી પ્રજાસત્તાક દિવસની...

નવી દિલ્હીઃ 70માં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય આનબાનશાન સાથે નવી દિલ્હીમાં ઉજવણી કરવામાં આવી છે. રાજપથ માર્ગ પર આ અવસરે યોજાએલી પરેડ નિહાળવી દરેક ભારતીય નાગરિક માટે અનોકું આકર્ષણ બની...

ગુજરાત પોલિસ દળના 19 પોલિસ અધિકારી તથા...

ગાંધીનગર- ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને ૨૬ જાન્યુઆરી, ૨૦૧૯ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજે રાષ્‍ટ્રપતિ કોવિંદ દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે. વિશિષ્ટ સેવા...

રાષ્ટ્રપતિ કોવિંદે સાસણના સિંહોના દર્શન કર્યાં, વિડીયો...

અમદાવાદ- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરિવાર સાથે હાલ ગુજરાતના પ્રવાસે છે. જ્યાં તેમણે રવિવારે સાસણ ગીરની મુલાકાત લીધી હતી. સાસણની મુલાકાત દરમિયાન ડડકડી રેન્જ અને કેરંભા રાઉન્ડ સહિત પાંચ વિસ્તારમાં...

રાષ્ટ્રપતિ કોવિંદ 29-30મી કચ્છ અને સાસણગીરના મહેમાન

ગાંધીનગર- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર કચ્છમાં રણઉત્સવની મુલાકાત લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન રાજ્યના પ્રવાસનપ્રધાન ગણપતસિંહ વસાવા પણ જોડાશે. રાષ્ટ્રપતિના સત્તાવાર કાર્યક્રમ અનુસાર તેઓ ધોરડો હેલીપેડથી...