ગુજરાત પોલિસ દળના 19 પોલિસ અધિકારી તથા જવાનોને રાષ્‍ટ્રપતિ પોલિસચંદ્રકો જાહેર

ગાંધીનગર- ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને ૨૬ જાન્યુઆરી, ૨૦૧૯ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજે રાષ્‍ટ્રપતિ કોવિંદ દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે.

વિશિષ્ટ સેવા પોલીસ મેડલ

અ.નં નામ હોદ્દો હાલની નિમણૂકનું સ્થળ
ગુલાબભાઇ છનાભાઇ પટેલ એ.એસ.આઈ એસ.સી.એસ.ટીસેલ ,પો.અધિ,સૂરત ગ્રામ્યની કચેરી, સtરત
ડી.સી. બારીયા આઇ.ઓ. સી.આઇ.ડી.આઈબી.ગુ.રા. ગાંધીનગર

 

પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ

અ.નં નામ હોદ્દો હાલનું નિમણૂક સ્થળ
એલ.બી. ઝાલા ના.પો.અધિ. પો.અધિ વલસાડ જિલ્લો.
આર.બી. ઝાલા હથી.ના.પો. અધિ રાજકોટ મહાનગર પાલિકા
એલ. પી. ઝાલા હથી.ના.પો. અધિ રા.આ.પો.દળ, જૂથ-૧૮ કેવડીયા કોલોની, નર્મદા
એમ.બી. જુડાલ હથી.ના.પો. અધિ રા.આ.પો.દળ, જૂથ-૧૭, ચેલા,  જામનગર
વિજયભાઇ બી. પટેલ હથી.ના.પો. અધિ રા.આ.પો.દળ, જૂથ-૧૬, ભચાઉ
એમ.ડી. પરમાર હથી.ના.પો.અધિ રા.આ.પો.દળ, જૂથ-૮ ગોડલ
એ.પી. ચૂડાસમા હથી.ના.પો. અધિ રા.આ.પો.દળ,જૂથ-૪, પાવડી, દાહોદ.
એચ. એમ. પરમાર આઇ.ઓ. સી.આઇ.ડી.ઇન્ટે. મુખ્ય કચેરી.
વી.એમ. સાધુ, આઇ.ઓ. સી.આઇ.ડી.ઇન્ટે. મુખ્ય કચેરી
૧૦ એમ. જી. પરમાર આઇ.ઓ. સી.આઇ.ડી.ઇન્ટે. મુખ્ય કચેરી
૧૧ આર.એન.. જાડેજા, આઇ.ઓ. સી.આઇ.ડી.ઇન્ટે. સૂરત રીજિયન
૧૨ હસમુખભાઇ કે.મકવાણા એ.એસ.આઇ. પો.અધિ.ખેડા- નડિયાદ કચેરી
૧૩ નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા અ.હે.કો પો.અધિ.ખેડા- નડિયાદ. કચેરી
૧૪ આરીફ એહમદ પટેલ અ..હે.કો પો.અધિ. ભરૂચ જિલ્લો
૧૫ હિતેંન્દ્રસિંહ ખોડુભા ગોહિલ અ.હે.કો. સંયુક્તપો. કમિ. ક્રાઇમબાંચ.અમદાવાદ શહેર
૧૬ રાજેંન્દ્રસિંહ જીવતસિંહ વંશ અ.હે.કો સંયુક્ત પો. કમિ. ક્રાઇમબાંચ. અમદાવાદ શહેર
૧૭ રાજીવ સતપાલસિંઘ સૈની એ.આઇ.ઓ. સી.આઇ.ડી.આઇ.બી.. મુખ્ય કચેરી

 

 રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાષ્‍ટ્રપતિ મેડલ મેળવનાર પોલીસ અધિકારી/જવાનોને અભિનંદન પાઠવ્‍યાં છે.