પ્રજાસત્તાક દિનઃ 47 જવાનોનું રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ચંદ્રકો દ્વારા સન્માન

ગાંધીનગર– ડાયરેકટર જનરલ, સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ/બોર્ડરવીંગ હોમગાર્ડઝ તેમ જ ગ્રામરક્ષક દળના રાજ્યપાલના બે અને મુખ્યપ્રધાનના ૪૫ એમ મળી કુલ ૪૭ અધિકારી/સભ્યોની લાંબી પ્રસંશનીય વિશિષ્ટ સેવા બદલ ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે, જે આ મુજબ છે.

રાજ્યપાલના ચંદ્રક
અ.નં. ગ્રામ રક્ષકદળના અધિકારી / સભ્યનું નામ હોદ્દો કચેરીનુંનામ
1.      આનંદભાઈ મોતીરામભાઈ રાઉત જીઆરડી સભ્ય આહવા-ડાંગ
2.      ચંદરભાઈ કાળુભાઈ પવાર જીઆરડી સભ્ય આહવા-ડાંગ
 

મુખ્યપ્રધાનના ચંદ્રક : હોમગાર્ડઝ

1. રતિલાલ છોટાભાઈ પરમાર પ્લાટૂન સાર્જન્ટ વડોદરા
2. ઉત્તમ ગોવિંદરાવ આદિ પ્લાટૂનકમાન્ડર વડોદરા
3. સંજયભાઈ શશિકાંતભાઈ ઉપાધ્યાય ઈન્ચાર્જઓફિસર કમાન્ડીંગ ગીર-સોમનાથ
4. તિરથસિંહ છોટુસિંહ રાજપુત પ્લાટૂનસાર્જન્ટ વડોદરા
5. જીતેન્દ્રસિંહ દીનકરરાય વ્યાસ ઓફિસરકમાન્ડીંગ/

પ્લાટૂનકમાન્ડર

રાજકોટ
6. હેમન ગોવિંદ ચોટાઈ હોમગાર્ડઝ પોરબંદર
7. ધર્મેન્દ્રસિંહ દિલુભા ગોહિલ પ્લાટૂનકમાન્ડર ભાવનગર
8. દિલીપસિંહ જસુજી ચાવડા કંપનીસાર્જન્ટ મેજર ગાંધીનગર
9. રામાભાઈ બાદરભાઈ ચેનવા પ્લાટૂન સાર્જન્ટ સાબરકાંઠા
10. મુળજીભાઈ ભીખાભાઈ સોંદરવા કંપનીકમાન્ડર જૂનાગઢ
11. સુરેશકુમાર બાબુલાલ ચમાર પ્લાટૂન સાર્જન્ટ મહેસાણા
12. નિર્મળાબેન પ્રકાશભાઈ મકવાણા સેકશન લીડર વ઼ડોદરા
13. જયંતિલાલ જીવણલાલ ચૌહાણ સીની.પ્લાટૂન કમાન્ડર પાટણ
14. ગીતાબેન સવજીભાઈ ગોહિલ પ્લાટૂનકમાન્ડર ભાવનગર
15. રમેશકુમાર કેવલભાઈ ડોહાટ ઓફિસર કમાન્ડીંગ/

કંપનીકમાન્ડર

બનાસકાંઠા
16. ચંદ્રકાન્ત મોહનલાલ પરમાર ડીવીઝનલકમાન્ડર અમદાવાદશહેર
17. નરસિંહભાઈ લટીયાભાઈ રાઠવા ઓફિસરકમાન્ડીંગ/

સીનિયરપ્લાટૂન કમાન્ડર

છોટાઉદેપુર

 

18. ચિંતામણી દેવરામભાઈ બંગાળ પ્લાટૂન સાર્જન્ટ ડાંગ
19. મિતેષકુમાર ઈશ્વરભાઈ પટેલ પ્લાટૂનકમાન્ડર વલસાડ
20. દિલુસિંહ ભવાનસિંહ મકવાણા પ્લાટૂન સાર્જન્ટ સાબરકાંઠા
21. રમેશકુમાર બાબુલાલ પટણી પ્લાટૂનકમાન્ડર પાટણ
22. જીતેન્દ્ર ભાણભાઈ લાલુ પ્લાટૂનકમાન્ડર જુનાગઢ
23. મહંમદયુસૂફ ઈબ્રાહીમ કુરેશી પ્લાટૂન સાર્જન્ટ જુનાગઢ
24. અમૃતભાઈ ફતાભાઈ આલ ઓફિસરકમાન્ડીંગ/

કંપનીકમાન્ડર

બનાસકાંઠા
25. સુરેશભાઈ લખુભાઈ શેખવા પ્લાટૂનકમાન્ડર અને સ્ટાફ ઓફિસર અમરેલી
26. નરસીદાસ ગંગારામ ગોંડલિયા હોમગાર્ડઝ દેવભૂમિ દ્વારકા
27. પ્રીતિબેન જયેશભાઈ પટેલ સેકશન લીડર વલસાડ
28. ફુલવાબેન મનુભાઈ ટંડેલ સેકશન લીડર વલસાડ
29. દિનેશકુમાર પૃથ્વીસિંહ નાયક સબઈન્સપેકટર ઈન્સ્ટ્રકટર ખેડા-નડીયાદ
30. હરિભાઇ નરસિંહભાઇ પરમાર સબઈન્સપેકટર ઈન્સ્ટ્રકટર અમદાવાદશહેર
મુખ્યપ્રધાનના ચંદ્રક : બોર્ડરવીંગ હોમગાર્ડઝ
1. વનાભાઈ જીવાભાઈ રબારી નાયક બટાલીયનનંબર-૧, પાલનપુર
2. રતનભાઈ કાળાભાઈ ભદ્રુ હવાલદારકવાટર માસ્ટર બટાલીયનનંબર-ર, ભુજ
3. દિલીપસિંહ જટુભા જાડેજા નાયબસૂબેદાર પ્લાટુન કમાન્ડર બટાલીયનનંબર-ર, ભુજ
4. રમણભાઈ જેઠાભાઈ ગમાર ગાર્ડઝમેન બટાલીયનનંબર-૧, પાલનપુર
5. વિષ્ણુપ્રસાદ ડાહ્યાલાલ ઓઝા નાયબસૂબેદાર પ્લાટુન કમાન્ડર બટાલીયનનંબર-૧, પાલનપુર
 

મુખ્યપ્રધાનનાચંદ્રક : ગ્રામ રક્ષક દળ

1. વિષ્ણુજી ભેમાજી ઝાલા તાલુકા માનદઅધિકારી ગાંધીનગર
2. જયંતીલાલ પરસોતમભાઈ ભટાસણ જીઆરડી સભ્ય મોરબી
3. લીમસિંગભાઈ કાળુભાઈ તાવીયાડ જિલ્લા માનદઅધિકારી દાહોદ
4. પોપટભાઈ મંગળભાઈ પરમાર તાલુકા માનદઅધિકારી ખેડા-નડિયાદ
5. ભગવાનભાઈ આત્મારામ રાઠોડ જીઆરડી સભ્ય અમદાવાદગ્રામ્ય
6. નરેન્દ્રભાઈ પુનમભાઈ પટેલ તાલુકા માનદઅધિકારી ખેડા-નડિયાદ
7. રાણા દેવાભાઈ સીસોદિયા જીઆરડી સભ્ય પોરબંદર
8. જયશ્રીબેન રામાભાઈ પટેલ મહિલા જીઆરડીસભ્ય આણંદ
9. સુરેશભાઈ રાજુભાઈ ભોયા જિલ્લા માનદઅધિકારી નવસારી
10. વનરાજસિંહ ટી. જાડેજા જિલ્લા માનદઅધિકારી દેવભૂમિદ્વારકા
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]