Home Tags Republic Day

Tag: Republic Day

દિલ્હીમાં હિંસાઃ થરૂર, 6-પત્રકારો સામે દેશદ્રોહની ફરિયાદ

લખનઉઃ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ગત્ પ્રજાસત્તાક દિને ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની ઘટનાઓ અંગે કોંગ્રેસના સંસદસભ્ય શશી થરૂર તથા છ પત્રકારો સામે નોઈડા પોલીસે દેશદ્રોહની ફરિયાદ નોંધી છે....

લાલ કિલ્લા ઘટનાઃ હિંસાખોરો સામે દેશદ્રોહનો કેસ

નવી દિલ્હીઃ ગયા પ્રજાસત્તાક દિને ખેડૂતોએ કાઢેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન અહીંના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે થયેલી હિંસા અને ઉત્પાદની ઘટનાઓના સંબંધમાં દિલ્હી પોલીસે દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. પોલીસ તે...

વીંછિયા ગામે વાદી વસાહતમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

સાણંદઃ માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા સાણંદ તાલુકાના વીંછિયા ગામે વાદી વસાહતમાં આવેલ સમજુનાથ વાદી પાઠશાળા ખાતે આજે દેશના ૭૨મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન...

ગુજરાતનું ગૌરવઃ કેશુભાઈ, મહેશ-નરેશ મરણોત્તર પદ્મ-એવોર્ડથી સમ્માનિત

નવી દિલ્હીઃ ભારત સરકારે દેશના 72મા પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રતિષ્ઠિત એવા 'પદ્મ' એવોર્ડ્સની જાહેરાત કરી છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના મોભી નેતા સ્વ. કેશુભાઈ પટેલ,...

કેલિફોર્નિયામાં વસતા ભારતીયોએ કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની જ્યાં જ્યાં ભારતીય રહે છે ત્યાં ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ભારતીયો દ્વારા દર વર્ષે પ્રજાસત્તાક પર્વની સમૂહમાં એકઠા થઇ ઉજવણી થાય...

બ્રિટિશ વડા પ્રધાન જોન્સનને આંદોલનકારી ખેડૂતોની વિનંતી

નવી દિલ્હીઃ કેન્દ્રના વિવાદાસ્પદ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે તેઓ બ્રિટનના સંસદસભ્યોને પત્ર લખશે અને એમને વિનંતી કરશે કે ભારત સરકાર જ્યાં સુધી ખેડૂતોની માગણીઓને...

બોરીસ જોન્સને મોદીનું આમંત્રણ સ્વીકાર્યું

લંડનઃ આવતા વર્ષની 26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાનાર ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના આમંત્રણનો બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને સ્વીકાર કર્યો છે. આ આમંત્રણ...

પ્રજાસત્તાક દિન 2020: ગુજરાતના ટેબ્લોમાં ‘રાણીની વાવ’ની...

રાણીની વાવની વિશેષતાઓઃ વાવની લંબાઈ આશરે 68 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી, બલકે મોટું આધ્યાત્મિક મહત્ત્વ પણ...

પ્રજાસત્તાક દિવસ પરેડ: લશ્કરી તાકાત, સંસ્કૃતિની જોવા...

નવી દિલ્હી - ભારતવાસીઓ હર્ષોલ્લાસપૂર્વક આજે દેશનો 71મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે. આજે સવારે એ નિમિત્તે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં પરંપરા અનુસાર વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતે...