Home Tags President Ramnath Kovind

Tag: President Ramnath Kovind

રાષ્ટ્રપતિ કોવિંદ મોરેશિયસની મુલાકાતે

મોકાઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરેશિયસના પ્રવાસે છે. અહીં તેમણે મોકામાં મહાત્મા ગાંધી ઈન્સ્ટિટ્યૂટમાં કોમ્યુનિટી પીપલને સંબોધન કર્યું હતું.

ફ્રાન્સના પ્રેસિડેન્ટ ભારતની મુલાકાતે

નવી દિલ્હીઃ ફ્રાંસના પ્રેસિડેન્ટ એમેન્યુઅલ મેક્રોન અને તેમના પત્ની ભારતની મુલાકાતે આવ્યાં છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનું સ્વાગત કર્યું હતું. સાથે જ ફ્રાન્સના...

વિયેટનામના પ્રેસિડેન્ટનું શાનદાર સ્વાગત

વિયેટનામના પ્રેસિડેન્ટ ટ્રાન ડાઈ કવાંગ ભારતના પ્રવાસે આવ્યાં છે. તેમનું રાષ્ટ્રપતિભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વાગત કર્યું હતું, તે પહેલાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું...

ઈરાનના વડાપ્રધાનનું સ્વાગત

નવી દિલ્હીઃ ઈરાનના વડાપ્રધાન ડો. હસન રોહાની આજે ભારતની મુલાકાતે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે ઈરાનના વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઇન્ટરનેશનલ કોન્ફરન્સ “એગ્રેશન 2018″માં રાષ્ટ્રપતિ

કાનપુરઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તરપ્રદેશના કાનપુરમાં ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજી ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ "એગ્રેશન 2018માં ભાગ લીધો હતો. અહીંયા તેમણે કાર્યક્રમનું ઉદઘાટન કરી ઉપસ્થિત લોકોને...

CM રુપાણીએ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ બીજી વાર મુખ્યપ્રધાનનો પદભાર સાંભળ્યા બાદ આજે સોમવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

જનતા માટે ખુલ્લો મુકાયો મુગલ ગાર્ડન…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા મુગલ ગાર્ડનમાં ઉદ્યાનોત્સવનું ઉદઘાટન કર્યું હતું. મુગલ ગાર્ડન 6 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી દેશની જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. આ દરમિયાન કોઈ પણ...

નૉબેલ લોરિયેટ્સ સાથે રાષ્ટ્રપતિ કોવિંદ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવી દિલ્હીમાં યોજાયેલ નોબેલ ડિગ્નિટરીઝ માટેના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાનો હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત હતાં. નોબેલ લોરિયેટ સેમિનાર કાર્યક્રમ...

સ્પેશિયલ સેલિબ્રેશન…

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન દિવસની ઉજવણીના ઉપલક્ષમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ભવનના કર્મચારીગણ તથા પરિવારજનો દ્વારા યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં સૌએ આનંદપ્રમોદ વ્યક્ત કર્યો હતો.

બાપુને શ્રદ્ધાંજલિ અર્પતાં મહાનુભાવો

નવી દિલ્હીઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણતિથિએ આજે સમગ્ર રાષ્ટ્ર નતમસ્તિષ્ક શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ટોચના મહાનુભાવો ઉપસ્થિત થયાં હતાં. રાજઘાટ સ્થિત ગાંધી સમાધિ પર...